________________
७४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
—
હે ભગવતિ ! રસો તે ઘણાય ભોગવ્યા. પણ આ આયુ આપણને છેડતું જાય છે માટે હું તે લાભ અલાખ સુખ દુખ તમામને સમભાવે જેતે સતે મુનિપણું આચરીશ. હું કાંઈ જીવીતને અથે ભોગને તજ નથી. મા હૂ તુમ સેરિયાણ સંભરે,
જુણે વ હંસ પડિસોરગામી ! ભુજાહિ ભેગાઈ મએ સમાણ,
દુકખં ખુ ભિખાર્યાયાવિહાર | કડા સામે પુર ચાલનાર વૃદ્ધ હંસની પેઠે તમે ભાઈઓને મા સંભારશો. મારા સમાન ભેગેને ભેગો કારણ કે વિહાર ને ભક્ષાચર્યા ખરેખર દુઃખદાયક છે. જહા ય જોઈ તણુયં ભુયંગે,
નિયણિ હિચ્ચ પલે મુક્ત એમેવ જોયા પયહૂતિ એ,
તે હું કહું નાણગમસ્સિમેક્કો . ૩૪ હે ભગવતિ! જેમ સર્ષ પિતાના શરીરથી ઉત્પન્ન થએલ કાંચળીને ત્યજીને મુકત થએલ ચાલ્યા જાય છે એ જ પ્રમાણે પુત્રો ભેગને છેક ત્યજે છે તે પછી હું તે પુત્રોને
એકલે કેમ અનુસરૂ. છિદિત જાલં અબલ વોરોહિયા,
મચ્છા જહા કામગુણે પહાય ! ધરેયસીલ તવા ઉદારા,
ધીરા હુ ભિકખાયરિયં ચરંતિ | કપા