________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ લઈ લેવા ઈચ્છતા રાજાને રાણીએ પ્રતિબંધ આવે એટલે રાજા ને રાણી પણ દીક્ષા લેવા તૈયાર થયાં. આ રીતે કુલ છએ જણે પ્રવજ્યા ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી એક્ષે ગયા. હવે સૂત્રનું વ્યાખ્યાન શરૂ થાય છે. દેવા ભવિરાણુ પુરે ભવમ્ભી, કેઈ ચુયા એગરિમાણવાસી પુરે પુરાણે ઉસુયારનામે, ખાએ સમિઢે સુરલોગરએ ૧ સકમ્મસેલેણ પુરાહણે, કુલસુદગેસુ ય તે પસૂયા ! નિખ્યિણુસંસારભયા જહાય, જિણિંદમગ્ર સરણું પવના
|
૨ |
પૂર્વભવમાં એક જ વિમાનમાં નિવાસ કરનારા કેટલાક દે થઈને પછી તે દેવભવથી યુત થએલા તેઓ પુકાર નામે પ્રખ્યાત દેવલોક જેવા રમણીય સમૃદ્ધિવાળા પુરાતનપુરમાં પૂર્વે કરેલા પોતાના કર્મો અવશેષમાંસ વડે ઉંચા કુળમાં જમ્યા. ત્યાં સંસારના ભયથી કંટાળી વિષયસુખને ત્યાગ કરી જિનેન્દ્રમાર્ગનું શરણ પામ્યા. જિન ધર્મ આદર્યો. પુમમાગમ્ય કુમાર કે વો, પુરેહિઓ તસ્સ જસા ય પત્તી વિસાલકિત્તી ય તહેસુથાર,
રાયવ્ય દેવી કમલાવઈ ય ૩ પુરૂષપણને પામીને બેય કુમાર થયા. પુરોહિત તથા તેની યશા નામે પત્ની તથા વિશાળ કીર્તિમાન ઈષકાર રાજ તથા તેની રાણી કમળાવતી એમ છએ છ ઉત્પન્ન થયા. જાજરામગૃભયામિભૂયા, બહિવિહારાભિનિવિઠચિત્તા સંસારચક્રન્સ વિમાખણઠા,
દઠણ તે કામગુણે વિરત્તા ૪