________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૫૭
તે પુલ્વેનેeણ કયાણરાગ, નરોહિવે કામગુણે સુદ્ધિ ઘમ્મસ્સિઓ તસ્ય હિયાણુપેહી,
ચિત્તો ઇમં વયણમુદાહરિથા . ૧૫ II પૂર્વના સ્નેહે કરીને રોગયુક્ત લુબ્ધ થએલા તે નરાધીપને ધર્મમાં સ્થિર થએલા તથા ચવતીના હિતાનુપ્રેક્ષા એવા ચિત્રમુનિ આ પ્રમાણે વચન બેલતા હતા. સવં વિલવિય ગીય, સબ્ધ નટ્ટ વિલિયે | સવે આભરણા ભારા, સલ્વે કામા દુહાવહા ૧૬
હે રાજા ! સર્વ પ્રકારનું ગીત વિલાપ તુલ્ય છે, સર્વ પ્રકારનું નૃત્ય વિટંબણારૂપ છે. સર્વ અલંકાર ભારભૂત છે અને સર્વ પ્રકારના કામને દુઃખ આપનારા છે. બાલાભિરામેસુ દુહાવહેસુ ન તં સુહે કામગુણેસુ રાયં વિરત્તકામાણ તોહણાણું,
જ ભિક ખુણે સીલગુણે સ્થાણું | ૧૭ II | હે રાજા ! કામગથી વિરક્ત તપ રૂપી ધનવાળો શીલાદિ ગુણમાં આસક્ત સાધુઓને જે સુખ હોય છે તે સુખ મૂઢ પુરૂને મનહર દુઃખને આપનાર કામ ભેગેને વિષે હેતું નથી. નરિંદ ભાઈ અહમા નાણું, સવાગજાઈ દુઓ ગયાણા જહિં વયે સબ્રજણસ વેસ્સા,
વસી ય સેવાગનિસણેસુ . ૧૮ હે રાજા! ચંડાળની જાતિને પ્રાપ્ત થએલા બનેની મનુષ્ય મધ્યે અધમ જાતિ હતી. તે જાતિમાં કેવી રીતે આપણે અને સૌના હૈષી ચંડાળના ઘરે વસ્યા હતા.