________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા
તા ખીજુ શું આપીશ ? ચકીએ તેના આગ્રહથી કુટુ′બ સહિત સર્વેને ભોજન કરાવ્યું. જમીને ઘરે જઈ રાત્રીમાં અત્યંત ઉન્માદમાં ભાન ભુલી ગમે તેમ ખેલવા અને અકાર્ય કરવા લાગ્યાં. બીજે દિવસે ઉન્માદ શાંત થતાં પરીજનને માત્રુ શું અતાવું એવા ભયથી નગર બહાર નીકળી ગયા. ત્યાં એક બકરાના ટોળાના પાલક રબારી કાંકરીએ વતી નિશાનન્તાકી પીપળાના પાનમાં છીંડા પાડતા જોયા. બ્રાહ્મણે વિચાયું કે આ મારા ધારેલા કામને પાર પાડે તેવા છે. તેને પેાતાને ઘેર લઈ જઈ જમાડીને બધી વસ્તુ આપી રાજી કર્યાં. પછી એકાંતમાં કહ્યું કે રાજાની એ આંખા ખરાખર નિશાન તાકીને તારે ફોડી નાખવી. રબારીએ તેમ કરવું કબૂલ કર્યુ. એક વખત બ્રહ્મદત્ત ચક્રી નગર મહાર નીકળતાં ભીંત આગળ સંતાઈ રહેલા રબારીએ ખરાખર તાકીને એ કાંકરી વડે રાજાની એ આંખા કોડી નાખી. રાજાએ તે વૃતાંત જાણી તેને કાપ થયા એટલે તે બ્રાહ્મણને કુટુબ સહિત મરાવી નાખ્યા. પછી તે આખી બ્રાહ્મણ જાતિ ઉપર દ્વેષ થતાં મંત્રીને કહ્યું કે આ થાળ ભરાય તેટલી બ્રાહ્મણેાની આંખા ફાડાવી લાવ, તેને હું' મારા હાથથી ચાળીને વેર વાળીશ. મંત્રીએ જાણ્યુ કે રાજાને દુષ્કર્મીના ઉદય થયા છે એટલે આવા સંકલ્પ કરે છે. આમ જાણી શાખીર વૃક્ષનાં ફળના થાળ ભરી તેના આગળ મૂકે એટલે તે રાજા બ્રહ્મણેાના નેત્રો માની ચાળી નાખતા. આવા ઘાર અધ્યવસાય રાજ કરી પાપ આંધતા હતા. એકંદરે સાતસો સાળ વતુ' આયુષ્ય લાગવી રૌદ્ર ધ્યાનના કારણે મરીને સાતમી નરકમાં તેત્રીસ સાગરોપમના
પર