________________
અકલંક ગ્રન્થ માળા પુષ્પ ૧૮૨ શશી ઉત્તરાયન સૂગ ભાગ-૨
એક સંકલિત પ્રસ્તાવના વર્તમાન સમયને જેના પરિભાષામાં “હુંડા અવસર્પિણી કાળ” કહ્યો છે કેમકે આ સુષમ-કાળમાં પરિભ્રમણ કરતા જીને ભવ-સમુદ્રમાંથી પાર ઉતારવા, સાધના આરાધના ઉપાસનાને સન્માર્ગ બતાવવા કેઈ અવધિજ્ઞાની, પણ નથી. નીકર પરમાત્માએ જન્મથી મંતિજ્ઞાન, ધૃતજ્ઞાન તથા અવધિજ્ઞાન સહિત હોય છે, જયારે દીક્ષા લે ત્યારે શું મન : પર્યાવજ્ઞાન પ્રગટ થાય છે, અને, જ્યારે, ઘાતી કર્મને ક્ષય થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે . આપણને હાલ આધારભૂત ફક્ત(૧). જિન–બિંબ તથા (૨) જિનાગમ છે. જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક આમ્નાયમાં શ્રુતજ્ઞાનના પિસ્તાલીસ આગમસૂત્રો ગણાય છે. ૧૧ અગસૂત્રો, ૧૨ ઉપાંગ સૂત્રો, ૬ છેદ-સૂત્રો, ૪ મૂળ સૂત્રો, ૧૦ પ્રકીર્ણ તથા બે ચુલિકા સૂત્રો. તેમાં જે ચાર મૂળસૂત્રો છે-અગત્યના ને ઉપયોગી–તે છે: (૧) શ્રી આવશ્યક સૂત્ર, (૨) શ્રી દશ વૈકાલિક સૂત્ર, (૩) ઘ-નિયુક્તિ પીડ– નિર્યુક્તિ, તથા ચોથું મૂલ-સૂત્ર છે. શ્રી ઉત્તરાયયન સૂત્ર. સર્વ સાધુઓને દીક્ષા જીવનની શરૂઆતથી આ સૂત્રનું પઠન પાઠન અનિવાર્ય છે.
મૂળ તે આધારે વૃક્ષ ઉપર ફેલ-કુળ વિકાસ પામે છે, તેમાં સંયમનું ફળ મોક્ષ પ્રાપ્ત કરવા આ મૂળ સૂત્રોનું તલસ્પથી* જ્ઞાનઆથર્ક છે.