________________
૧૫૪
શ્રી ઉત્તરાધ્યયુત સૂત્રા
આ સાંભળી રાણી હૂ અને સતેષ પામતી, રાજાની આજ્ઞા, લઈ પોતાની શય્યા ઉપર આવીને સુતી. તેણીને જે જે દેહલા થયા તે રાજાએ પૂર્યાં, પછી પૂર્ણ માસે સુકુમાર હાથપગાદિ અવયવજ્ઞાળા સ લક્ષણ સહિત પુત્રને જન્મ આપ્યા, દાસીએ રાજાને પુત્ર જન્મની વધામણી આપી. રાજાએ મુકુટ સિવાયના તમામ અલંકાર ઉતારી તેને ભેટ આપ્યાં, દાટણ વખતે પણ પ્રીતિટ્ઠાન આપ્યું. કૌટુંબીકને મેલાવી રાજાએ કહ્યું કે વર્ષોપનની ઘેાષણા કરાવા. માનાત્માનમાં વધારા કરી, નગરને શણગારો, ખારમા દિવસે પુત્રનું મહામળ નામ પાડયું. પાંચ ધાત્રીથી પાષાતા બાળક વૃદ્ધિ પામ્યા. સકળ કળામાં પાર`ગત . થતાં યૌવનાવસ્થામાં આવ્યા ત્યારે મોટા રાજાઓની આઠ કન્યાએ એક જ દિવસે પરણાવી આઠ માળને મહેોટા મહેલ તેને રહેવા માટે કરાવ્યા. અને પ્રીતિદાન તરીકે આઠ ક્રોડ સેનામહોરા, આઠ મુકુટ આઠ કુંડળ જોડી આઠ હાર,આઠ હજાર ગાયા, આઠ ગામ આઠ દાસ આઠ હાથી આઠ સુવણૅના થાળ વગેરે વસ્તુઓ આપી. એક વખત ત્યાં વિમળનાથ પ્રભુના પ્રશિષ્ય ધામ ધાષા નામે અણુગાર પાંચસો સાધુના પરિવારે વિહાર કરતા હસ્તિનાપુર વ્યા, તેમને વદન કરવા ને ધમ સાંભળવા રાજા પરિવાર સહિત આવ્યા, ધમાઁ પદેશ સાંભળી મહાભળ કુમાર વૈરાગ્ય પામ્યા. ગુરૂને કહ્યું કે હું માતાપિતાની માજ્ઞા લઈ આપની પાસે સયમ્ર ગ્રહણ્ કરીશ. ગુરૂએ કહ્યુ કે પ્રતિબંધ ન કરીશ, પછી રથમાં બેસી ઘેર આવી માતાપિતાને કહ્યુ કે, ગુરૂના ધમના ઉપદેશ મે સાંભળ્યા. મને બહુ ગમ્યા છે. તેઓએ કહ્યું કે તુ ધન્ય છે..