________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
જે કઈ સાધુ સારી રીતે ખાઈ પીઈને સુતે જ રહે છે તે પાપ શ્રમણ કહેવાય છે. આયરિયવિષ્કાએહિં, સુયં વિણયં ચ ગાહિએ. તે ચેવ ખિસઈ બાલે, પારસમણે ત્તિ લુચ્ચાઈ કા.
આચાર્ય ઉપાધ્યાયોએ શ્રુત ત્થા વિનય ગ્રહણ કરાવ્યા તેઓના જ અવિવેકી બની નિંદા કરે તે પાપ શ્રમણ કહેવાય છે. આયરવિન્ઝાયાણં, સમ્માન પતિતપઇ . અપડિપૂયએ થદ્ધ, પાવસમણે ત્તિ વંચઈ પા
આચાર્યો થા ઉપાધ્યાયને સમ્યક પ્રકારે પરિતૃપ્ત નથી કરતે, પિતાના ઉપર ઉપકાર કરનાર પ્રતિ પૂજ્યભાવ ન રાખતે માની સાધુ પાપ શ્રમણ કહેવાય છે. સંમમાણે પાણાણિ, વીયાણિ હરિયાણિયા અસંજએ સંયમનમાણે, પારસમણે ત્તિ લુચ્ચાઈ | દા
જે જીવેને પીડતે તેમજ બીજ શલ ઘઉં આદિક સચિત્ત ધાન્યાદિકનું સંમર્દન કરતે થા લીલા ઘાસ ફળ પુષ્પાદિને મર્દન કરતે અસંયત હોવા છતાં પિતાને સંપત માનનારે સાધુ પાપ શ્રમણ કહેવાય છે. સંથાર ફલેગ પીઢ, નિસેજ પાયક બલ અપમજિયભાસહઈ, પારસમણે ત્તિ લુચ્ચઈ ૭ |
જે સંથાર ફલક, પીઠ, નિષવા, પાદપુછણ, એને પ્રમાર્યા વિના વાપરે છે તે પાપ શ્રમણ કહેવાય છે. દવદવસ ચરઈ, પમતે ય અભિખણું ઉલંઘણે ય ચડે ય પાવસમણે ત્તિ લુચ્ચઈ $