SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ 鸵 શિવ શંકર જગદીશ્વ, ચિટ્ઠાન' ભગવાન લલના; જિન અરિહા તીથક, નૈતિસ્વરૂપ અસમાન લલના શ્રી સુ૦ ૩ અલખ નિર્જન વલ, સકલ-જંતુ-વિશરામ લલના; અભયદાન દાતા સદા, પૂર્ણ-આતમરામ લલના. શ્રી સુ૦૪ હવે પરમાત્મા જુદા જુદા અનેક નામા ધરાવે છે, તે કહે છે (૧) શિવ-કલ્યાણકારી (૨) શકર્=સુખ કરનારા (૩) જગદીશ્વર=જગતના ઈશ્વર (૪) ચિઢ્ઢાન≠=જ્ઞાનાનંદમય (૫) ભગવાન=ઐ (૬) જિન=રાગ-દ્વેષ જીતનારા (૭) અરિહા=પૂજાને યાગ્ય (૮) તીર્થંકર=ધમ તીથ ની યુક્ત સ્થાપના કરનારા (૯) જ્યોતિસ્વરૂપ=તેજોમય (૧૦) અસમાન=જેની સમાન ખીજું કાઇ ન હેાય એવા. (૩) (૧૧) અલખલક્ષ્યમાં ન આવે તેવા (૧૨) નિર’જન=મેલ હત-નિમ ળ (૧૩) વત્સલ–દયાળુ (૧૪) સકલ જંતુ વિશ્રામ=સવ વાના વિસામારૂપ (૧૫) અભયદાનદાતા=નિભ*ય વૃત્તિનું દાન આપનારા (૧૬) સદા પૂર્ણ આતમરામ= હમેશા સંપૂર્ણ આત્મ સુખમાં મગ્ન. (૪) વીતરાગ મદ-કલ્પના રતિ-મતિ-ભય-સેગ લલના; નિદ્રા-ત’દ્રા-દુર‘દશા-રહિત અઘ્યાધિત યોગ લલના, શ્રી સુ૦ ૫ પરમ-પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના; પરમ પદાર્થ પરમેષ્ઠી, પરમદેવ પરમાન લલના. શ્રી સુ૦ ૬
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy