SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન એ જ પરમ ચોગસ્વરૂપ છે. ધ્યાન એ જ નિશ્ચય પંચાચારસ્વરૂપ છે. ધ્યાન એ જ અયામ સારસ્વરૂપ છે. ધ્યાન એ જ નિશ્ચલ પડાવશ્યકરૂપ છે. ધ્યાન એ જ અભેદરત્નત્રયીસ્વરૂપ છે. ધ્યાન એ જ વીતરાગ સામાયિકરૂપ છે. ધ્યાન એ જ ઉત્તમ શરણસ્વરૂપ છે. ધ્યાન એ જ કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં અનંતર કારણરૂપ છે. ધ્યાન એ જ સમસ્ત કર્મોના ક્ષયમાં કારણરૂપ છે. ધ્યાન એ જ ઉત્તમ મંગલ સ્વરૂપ છે. દયાન એ જ નિશ્ચય આરાધના રવરૂપ છે. ધ્યાન એ જ પરમ ભાવના સ્વરૂપ છે. ધ્યાન એ જ શુદ્ધાત્મભાવનાથી ઉતપન્ન સુખાનુભૂતિરૂપ છે. ધ્યાન એ જ ઉત્કૃષ્ટ કલા સ્વરૂપ છે. ધ્યાન એ જ પરમ અતિ સ્વરૂપ છે. ધ્યાન એ જ પરમ તૃપ્તિ સ્વરૂપ છે. ધ્યાન એ જ ધમયાન સ્વરૂપ છે. યાન એ જ રાગાદિ વિકલ્પથી રહિત અવસ્થા સ્વરૂપ છે. ધ્યાન એ જ પરમ સ્વાચ્ય સ્વરૂપ છે. દવાન એ જ ઉત્કૃષ્ટ વીતરાગરૂપ છે. ધ્યાન એ જ ઉત્કૃષ્ટ સામ્યભાવરૂપ છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy