SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ પપપ ૧૧ શ્રી સદગુરુમોનું મરણ કર. તે પછી આ રીતે ચિંતન કર ૧ સમવસરણ માટેની ભૂમિ વાયુકુમાર દેવતાઓ શુદ્ધ કરે છે. ૨ તે ભૂમિને મેઘકુમાર દેવતાઓ ઉત્તમ સુધી પાણી વડે સી ચે છે. - ૩ તે ભૂમિમાં ઋતુ દેવતા હીંચણ સુધી પુપ વરસાવે છે. ૪ વૈમાનિક દેવતાઓ ત્યાં મ ને પહેલા પ્રાકાર (ગઢ) બનાવે છે. ૫ જાતિષ્ક દેવતાઓ સેનાને બીજે ગઢ બનાવે છે. ૬ ભવનપતિ દેવતાઓ રૂપાનો ત્રીજો ગઢ બનાવે છે. ૭ મધ્યભાગમાં દેવતાઓ અશોકવૃક્ષ, પાદપીઠથી યુક્ત ચાર સિંહાસન, ત્રણ છત્ર વગેરેની રચના કરી છે. ૮ દેવતાઓ સમવસરણમાં તાર, વાપી, પતાકાવ્યો ધર્મજ વગેરેની રચના કરે છે. તે પછી દેવાધિદેવ શ્રી જિનેન્દ્ર પરમાત્માનું આ રીતે ધ્યાન કરે - ૧ ભગવંત વ્યંતર દેવતાઓએ રચેલાં સુવર્ણ કમળાની કણિકામાં પગ મૂકતાં મૂકતાં પધારી રહ્યા છે. ૨ દેવતા ભગવંતને ચામર વીઝી રહ્યા છે. અને જય જય’ શબ્દની ચેષણા કરી રહ્યા છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy