SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ માટે કૌતુકની ખાતર અર્થાત્ કુતુહલ કે પરીક્ષા કરવા માટે પણ સાધકે અસદ્ ધ્યાનાનું આલંબન લેવું નહિ. કારણ કે તે અસદ્ ધ્યાના સેવવાથી તે પેાતાના જ વિનાશ માટે થાય છે. માક્ષનું જ આલખન લેનારને બધી ખાદ્ય સિદ્ધિઓ સ્વય' પેાતાની મેળે જ સિદ્ધ થાય છે. ( સ્ત્રય વરા થઈને પાતે જ તેને વરે છે.) જ્યારે તે સિવાયના ઈરાદે ધ્યાન કરવાથી સિદ્ધિએ સિદ્ધ થાય કે ન પણ થાય. ( સિદ્ધ થાય જ એવું નક્કી નથી. ) તેથી તેમાં સ ંદેહ છે, પણુ માક્ષપ્રાપ્તિના લાભરૂપ પાતાના શ્રેષ્ઠ પુરુષાથ થી વંચિત રહેવારૂપ નુકશાન તા અવશ્ય થાય છે, એટલા માટે ક ક્ષયને અર્થે પ્રયત્ન કરવા એજ સૌથી શ્રેષ્ઠ પુરુષાર્થ છે. E. F - પ્રભુનાં રૂપસ્થ ધ્યાનના મહિમા રૂપ અનૂપ નિહાળી, સુમતિ જિન ! તાહરૂ', છાંડી ચપળ સ્વભાવ, ઠયું. મન માહેરૢ'; રૂપી સ્વરૂપી નહાત, જો જગ દ્વીસતુ, તા કુણુ ઉપર મન્ન, કા અમ હીંસતું. હીંસ્યા વિષ્ણુ ક્રિમ શુદ્ધ-સ્વભાવને ઇચ્છતા, ઈચ્છવા વિષ્ણુ તુજ ભાવ, પ્રગટ કિમ પ્રીછતા; પ્રીયા વિણ ક્રિમ ધ્યાન-દશામાંહિ લાવતા, લાવ્યા વિણુ રસસ્વાદ, કહા કિમ પાવતા. ભક્તિ વિના નવિ મુક્તિ, હુવે કાઈ ભગતને, રૂપી વિના તે। તેડુ હુવે ક્રિમ વ્યક્તને; તે માટે તુજ પિંડ, ઘણા ગુણુકારણેા, સેન્ચે યા હુયે, મહાભય વારણા. પૂ॰ ઉપાધ્યાય શ્રી માનવિજયજી ગણિકૃત ચાવિશીમાંથી
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy