SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ થયેલા આત્માના ગુણે છે, જેને મારે પણ એ રીતે પ્રગટ કરવાના છે, તે સર્વને હું અનંતી વંદના કરું છું. એસા પચનમુક્કારા, સવ્વપાવપણાસણેા; મ’ગલાણં ચ સન્વેસિં, પદ્મમ' હવઇ મ’ગલ પાંચપરમેષ્ઠિ તથા ઉપલક્ષણથી સમ્યગ્દર્શનાદિ ગુણા એમ શ્રી નવપદ ભગવતને કરૈલેા આ નમસ્કાર સ–પાપ માત્રના નાશ કરનાર છે, સર્વ મ'ગલામાં એ સહુથી પ્રથમ મંગલ છે. આ નમસ્કાર કરીને હું આજે કૃતાર્થ થયે। છું. સારા ચે ભવભ્રમણને નિવારનાર આ નમસ્કાર ચિંતામણિ અને કલ્પતરૂ વગેરે કરતાં પણ અધિક છે, મને એનું નિર ંતર ધ્યાન હાજો. એ જ મહામગલ છે, એ જ લેકમાં ઉત્તમ છે, એ જ પરમ શરણરૂપ છે. એ રીતે હૈ આત્મન્ ! તુ— શ્રી અરિહં'તાદિ પદ્માનુ ધ્યાન કર, તત્ત્વથી જોઇએ તેા આત્મા જ અરિહંત સ્વરૂપ છે. સિદ્ધસ્વરૂપ છે, આચાય-ઉપાધ્યાય-સાધુ-સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર અને તપસ્વરૂપ છે. એમ સમજીને હું ચેતન! તું તારા આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતવન કર અને તેને પ્રગટ કરવાના સમ્યગ્ પુરુષાર્થ કર. • ઇમ નવપદ યાવે, પમ આનંદ પાવે, નવમે ભવ શિવ જાવે દેવ નરભવ પાવે; જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે, સવિ દુરિત દૂર થાવે, વિશ્વે જયકાર પાવે.’’ ૧
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy