SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦. વૃદ્ધા ઘણગાન –ધ પામેલાને, બેધ પમાડનારાઓને અજ્ઞાનનિદ્રામાં પ્રસુપ્ત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવાજીવાદિરૂપ તત્તને વસંવિદિત જ્ઞાન વડે જાણનારા અને બીજાઓને પણ બોધ પમાડનારા ભગવાન છે. મુત્તા જોયTI -મુક્તોને, મુકાવનારાઓને. ચાર ગતિમાં વિચિત્ર પ્રકારના વિપાકને આપનાર કર્મના બન્ધનથી મુક્ત થયેલા હોવાથી ભગવાન મુક્ત-કૃતકૃત્ય-નિષ્કિતાર્થ છે. અને બીજાને કર્મના બંધનથી મુકાવનાશ પણ ભગવાન છે. હવે ત્રણ આલાપકે વડે અનુક્રમે ભગવાનને પ્રધાન ગુણ, અક્ષય સ્થિતિ અને ઉત્કૃષ્ટ ફલને બતાવનાર નવમી પ્રધાનગુણપરિક્ષય પ્રધાનફલાવાત્મભય અથવા મેક્ષ' નામની નવમી સંપદા કહે છે. નવરજૂળ પદવીનં-સર્વજ્ઞને, સર્વદશીને નિરાકરણ હેવાથી સર્વ વસ્તુને જાણનાર તથા સર્વ વસ્તુને જેનારા. 'सिवमयलमरु अमणतमक्खयमव्वाबाहमपुणरावित्तिसिद्धिશરૂનામધેયં ઢાળ સંપત્તા ! ” શિવ, અચલ, અરુજ, અનંત, અક્ષય. અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ એવા સિદ્ધિગતિ નામના સ્થાન પામેલા. શિવ- સર્વ ઉપદ્રવ રહિત, અચલસ્વાભાવિક અને પ્રાયગિક ચલનકિયા રહિત, અરુજ-વ્યાધિ વેદના રહિત. કારણ કે વ્યાધિ અને વેદનાના કારણભૂત શરીર અને મન ત્યાં નથી, અનન્ત-અનન્ત જ્ઞાન વિષય સહિત, અક્ષય-વિનાશના કારણથી રહિત, અવ્યાબાધ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy