SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ યુક્ત છે તથા ત્રણ જગતના મનવાંછિત પૂરા પાડવા માટે ક૯પતરુની લતાની જેમ શોભે છે. (૩) धन्योऽहं कृतपुण्योऽहं निम्तीणोऽहं भवार्णवात् ।। अनादिभवकान्तारे, दृष्टो येन श्रतो मया ॥ ४ ॥ હું ધન્ય છું-ધર્મરૂપી ધનને પ્રાપ્ત થયેલો છું. હું કૃત પુણ્ય-પુણ્ય કરીને આવેલો છું, હું ભવસાગરથી તરી ગ છું, કારણ કે અનાદિ ભવાટવીમાં જેને સાંભળ્યા હતા તેને મેં આજે નજરે જોયા. (૪) अद्य प्रक्षालितं गात्रं, नेत्रे च विमलीकृते । मुक्तोऽहं सर्वपापेभ्यो, जिनेन्द्र ! तव दर्शनात् ।। ५ ॥ હે જિનેશ્વર દેવ! આપના દર્શનથી આજે મારું શરીર સ્વચ્છ થયું, અને મારાં નેત્ર નિર્મળ થયાં છે તથા હું સર્વ પાપોથી મુક્ત થયો છું. (૫) दिटूठे तुह मुहकमले, तिन्निवि णट्ठाई निरवसेसाई । दारिदं दोहगं, जम्मंतरसंचियं पावं ॥ ६ ॥ હે ભગવન્! આપનું મુખકમળ જતાં મારી ત્રણ ચીજો સર્વથા નાશ પામી છે. એક દરિદ્રતા, બીજું દુર્ભાગ્ય અને ત્રીજુ જન્માક્તર સંચિત પાપ-પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલું અશુભ કર્મ. (૬). अन्यथा शरणं नास्ति, त्वमेव शरणं मम । तस्मात्कारुण्यभावेन, रक्ष रक्ष जिनेश्वर ! ॥ ७ ॥
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy