SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરિહંત દેવાધિદેવના દર્શન-પૂજન આદિનું ફળ. પ્રણમું શ્રી ગુરુરાજ આજ, જિનમંદિર કેર પુણ્ય ભણ કશું સફલ, જિન વચન ભલે. ૧ દેહરે જાવા મન કરે, ચોથ'-તણું ફલ પાવે, જિનવર જુહારવા ઉઠતાં, છઠ–પિતે આવે. ૨ જાવા માંડયું એટલે, અઠ્ઠમ–તણું ફલ હોય; ડગલું ભરતાં જિનભણી, દશમ–તણું ફલ જોય. ૩ જાઈસ્યુ જિનવર ભણી, મારગ ચાલતા હવે દ્વાદશ"તણું પુણ્ય, ભક્તિ માલંતા. ૪ અર્ધ પંથ જિનહર-તણે, પંદર ઉપવાસ દીઠે સ્વામીત ભવન, લહીએ એક માસ. ૫ જિનહેર પાસે આવતાં, છ માસી ફલ સિદ્ધ) આવ્યા જિનહર બારણે, વરસીતપ ફલ લીધ. ૬ ૧-એક ઉપવાસ. ર-બે ઉપવાસ –ત્રણ ઉપવાસ. ૪-ચાર ઉપવાસ. પ-પાંચ ઉપવાસ.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy