SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય અને વિશેષ અર્થ સહિત શ્રી ઋષભદેવ આદિ ચેવીશ અરિહંત ભગવતાનાં શુભ નામેા. ' 6 (૧) શ્રી ઋષભદેવ-પરમપદ્મ-મેાક્ષને જે પ્રાપ્ત કરે તે ઋષભ ’' તથા યંત્તિ રૂતિ વૃષમઃ અર્થાત્ દુઃખરૂપ અગ્નિથી મળતા જગતને ધમ દેશનારૂપ જલ વરસાવી શાન્ત કરે તે ઋષભ ? આ સામાન્ય અર્થ થયા અને વિશેષથી ભગવતના સાથળમાં ઋષભનું લાંછન હેતુ તથા મરૂદેવા માતાએ ચૌદ સ્વપ્ના જોયાં ત્યારે પ્રથમ સ્વપ્નમાં ઋષભ જોયા હતા તેથી ભગવતનું નામ ઋષભ પાયું, (૨) શ્રી અજિતનાથ-પરિષદ્ધ આદિથી જિતાયા ન હાવાથી અજિત’ એ સામાન્ય અર્થ અને ભગવત જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાજી રાજા સાથે પાસા ખેલતાં હતાં, તેમાં જિતાયાં નહિ, તેથી ભગવ‘તનું ‘અજિત’ નામ રાખ્યું તે વિશેષ અ. " 6 (૩) શ્રી સંભવનાથ-જેએમાં ચેત્રીશ અતિશયરૂપ ગુણે વિશેષ પ્રકારે સ`ભવે છે, તે સ ́ભવ' અથવા જેમની સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને ‘Â' એટલે સુખ પ્રાપ્ત
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy