________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા-બીજો ભાગ્ય અથ-પૃથિવી જીવા, સૂક્ષ્મ નામક ના ઉદયથી સૂક્ષ્મ અને માદર નામકમના ઉદયથી માદર-એમ એ પ્રકારના છે. સૂક્ષ્મ અને બાદર પૃથ્વી જીવા પણ પર્યાપ્તવાળા ( આહાર – શરીર-ઇન્દ્રિય-ઉચ્છ્વાસ-ભાષા-મનની નિષ્પત્તિ હેતુભૂત દલિક રૂપ પર્યાપ્તિવાળા ) પર્યાપ્ત અને પર્યાપ્તની પૂર્ણતા વગરના અપર્યાપ્ત ભેદથી એ પ્રકારના છે. વળી પર્યાપ્ત પૃથ્વી જીવા પણ એ પ્રકારના છે. [૧] ચૂત ઢફા સરખી કેમલ પૃથ્વી અર્થાત્ કોમલ પૃથ્વી આત્મક જીવા પણ ઉપચારથી કામલ કહેવાય છે. આ પ્રમાણે આગળ ઉપર પણ સમજવું. (૨) ખર એટલે કઠિન પૃથ્વી. કામલ પૃથ્વી સાત પ્રકારની છે. (૧) કૃષ્ણ, (૨) નીલ, (૪) લાલ, (૪) પીળી, (૫) શુકલ (૬) પાંડુર-ઘેાડી ધાળી, અને (૭) અત્યંત સૂક્ષ્મ રજ રૂપ પનક રૂપી સ્મૃત્તિકા. કઠિન પૃથ્વી છત્રૌશ પ્રકારની છે. (૧ શુદ્ધ પૃથ્વી, (૨) નાના નાના પત્થરાના ટૂકડારૂપ શકરા, (૩) રેતી ૪) પર્વતમાંથી છૂટા પડેલા મેટા પત્થરો—ગડોલ વગેરે (૫ શિલ –પત્થર, (૬) સમુદ્રલવણ-મીઠું, (૭) ઊષ–ખારી જમીન, (૮)ખારી માટી, (૯) લેખંડ (૧૦) તાંબુ, (૧૧) કલાઇ, (૧૨) સૌસુ, (૧૩) રૂપ', (૧૪) સેતુ”, (૧૫) હીરા, (૧૬) હરિતાલ, (૧૭) હિંગલેાક, (૧૮) મનશીલ, (૧૯) પારા (૨૦) અંજન-સુરમા માદિ, (૨૧) પરવાળા, (૨૨) અબરખ (૨૩) અખરખમિશ્રિત વાલુકા, (આ ભેદ્દે કહ્યા, તેમજ હવે ખાદર પૃથ્વીકાયમાં મણિભેદને કહે છે.) (૨૪) ગામેવક-લસણ્યું, (૨૫) રૂચક, (૨૬) અંક, (૨૭) સ્ફટિક, (૨૮) àહિતાક્ષ, ૨૯ મરકત, (૩૦) મસારગલ, (૩૧) ભુજમાચક, (૩૨) ઈન્દ્રનીલ
૪૦૬