________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
369
उत्कृष्टावगाहनायां च, जघन्यमध्यमायां च । उर्ध्वमधश्च तिर्यक् च, समुद्रे जले च ॥५०॥
અથ–પાંચશે ધનુષ્યમાનવાની ઉત્કૃષ્ટ અવગાહનામાં અને. બે હાથના માનવાળી જઘન્ય અવગાહનામાં, તેમજ ઉત્કૃષ્ટથી નીચેની અને જઘન્યથી ઉપરની અવગાહનામાં સિદ્ધો બને છે. મેરૂચૂલિકાદિ રૂપ ઊર્વકમાંથી, અલૌકિક ગ્રામ રૂપ અધેલકમાંથી, તેમજ અઢી દ્વીપ અને બે સમુદ્ર રૂપ તિર્યલેકમાંથી સિદ્ધો બને છે. ત્યાં પણ કેટલાક સમુદ્રમાંથી અને કેટલાક નદી વગેરે સંબંધી જલમાંથી સિદ્ધો બને છે. (५०-१४८८) दस चेत्र नपुसेसु, वीसई इथिआसु अ । पुरिसेसु अ अट्ठसयं, समएणेगेण सिज्मई ॥५१॥ चत्तारि अनिहिलिंगे, अन्नलिंगे दसेव य सलिंगेण य अट्ठसयं, समएणेगेण सिज्झई . ॥५२॥ उक्कोसोगाहणाए उ, सिझंते जुगवं दुवे चत्तारि जहण्णाए, जवमझठुत्तर सयं ॥५३॥ चउरुड्ढलोए अदुवे समुद्दे, तभो जले वीसमहे तहेव य । । सयं च अठुत्तर तिरिअलोए, समएणएगेण उ सिज्झई धुवं ॥
॥ चतुर्भि:कलापकम् ॥ दश च नपुंसकेषु, विंशतिः स्त्रीषु च पुरुषेषु चाष्टोत्तरशतं, समयेनैकेन सिध्यति ॥५१॥ चत्वारश्च गृहिलिङ्गेऽन्यलिङ्गे दशैव च स्वलिङ्गेन चाष्टोत्तरशतं, समयेनैकेन सिद्धयन्ति ॥५२॥