________________
શ્રી લેશ્યા-અધ્યયન-૩૪
૩પ૭ સંબંધથી સ્ફટિકની માફક તદુરૂપ પણાને-કૃષ્ણલેશ્યાને પામે છે. (૨૧+૨૨-૧૩૭૭+૧૩૭૮), इस्सा-अमरिस-अतवो, अविज्ज माया अहीरिया। गेही पओसे य सढे, पमचे रसलोलुए ॥२३॥ सायगवेसर अ आरंभाविरओ खुद्दो साहस्सिओ नरो। एअजोगसमाउत्तो, नीललेसं तु परिणमे ॥२४॥
ईर्षाऽमर्षाऽतपश्चाऽविद्या
मायाऽहीकता । કૃદ્ધિ ષ દો, પ્રમત્તો સુવઃ ભારરૂા. सातगवेषकश्चारम्भादविरतः क्षुद्रः साहसिको नरः । एतद्योगसमायुक्तः, नीललेश्यां तु परिणमेत् ॥२४॥
I ગુમ || અર્થ–પારકા ગુણને નહિ સહવા રૂપ ઈર્ષા, રેષથી અત્યંત આગ્રહ રૂપ અમર્ષ, તપને અભાવ, કુશાસ્ત્ર રૂપ અવિવા, માયા, લજજાને અભાવ, વિષયલંવટપણું, અષ આદિ અવગુણવાળ, ઘીઠ્ઠો, પ્રકર્ષથી જાતિમદ આદિના આચરણથી મત્ત બને, રસોમાં લંપટ, “મને સુખ કેમ થાય?” –આવી બુદ્ધિવાળ, જીવહિંસા રૂપ આરંભથી નહિ અટકેલે, ક્ષુદ્રતાવાળ,સાહસિક અનેર-સ્ત્રી વગેરે; આ પૂત વ્યાપારેથી યુકત “નીલલેશ્યા'માં પરિણમે છે–નીલરૂપ પણાને પામે છે. (૨૩+૨૪-૧૩૭૯૧૩૮૦). वके वंकसमायारे, निडिल्ले अणुज्जुए पलिउंचग ओवहिए, मिच्छदिट्ठी अणारिए Tણા