________________
૩૫૪ - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ जह गोमडस्स गंधो, सुणगमडस्स व जहा अहिमडस्स। एत्तोवि अणंतगुणो, लेसाणं अप्पसत्थाणं
॥१६॥ जह सुरहिकुसुमगंधो, गंधवाताण पिस्समाणाणं । एत्तोवि अणंतगुणो, पसत्यलेसाण तिण्हंपि ॥१७॥
। युग्मम् ॥ यथागोमृतकस्य गन्धः, श्वमृतकस्य वा यथाऽहिमृतकस्य । इतोऽप्यनन्तगुणो,
लेश्यानामप्रशस्तानाम् ॥१६॥ यथा सुरभिकुसुमगन्धो, गन्धवासानां पिष्यमाणानाम् । इतोप्यऽनन्तगुणः प्रशस्तलेश्यानां तिसृणामपि ॥१७॥
॥ युग्मम् ॥ અર્થહવે ગંધ જણાવે છે. જેમ ગાયના, કુતરાના અથવા સાપના મૃતકની ગંધ છે, તેના કરતાં અનંતગુણી દુર્ગધ કૃષ્ણાદિ ત્રણ અપ્રશસ્ત વેશ્યાની તરતમભાવથી જાણવી. જેમ સુગંધીદાર પુપિોની ગંધ, કેષ્ટ પુટપાકથી બનેલ સુગંધી ચૂર્ણ, અબીલ, કુંકુમ, કેશર, ચૂર્ણ વગેરે પટવાસાદિ સુગંધી ચૂર્ણની ગંધ છે, તેના કરતાં અનંતગણું સુગંધ તેજેશ્યાદિ ત્રણ પ્રશસ્ત વેશ્યાની તારતમ ભાવથી સમજવી (૧૬ + ૧૭ -१३७२+१६७३) जह करगयस्स फासो, गोजिब्भाइ व सागपत्ताणं । एत्तोवि अणंताणो, लेसाणं अप्पसत्थाणं ॥९॥ जह बूरस्म व फासो, नवणीअस्स व सिरीसकुसूमाणे : एत्तोवि अणंत गुणो, पसत्य लेसाण तिण्डंपि
॥१९॥ ॥ युग्मम् ॥