SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ આ પ્રકારે આઠ કર્મો સંક્ષેપથી જ સમજવા, જ્યારે વિસ્તારથી જેટલા જીવે છે તેટલાજ જ કર્મોઅનંતાજ સમજવા. આ પ્રમાણે કર્મની મૂળ પ્રકૃતિએ જણાવી અને હવે ઉત્તર પ્રકૃતિએ કહે છે. (૨+૩–૧૩૩૩+૧૩૩૪) नाणावरणं पंचविहं, सुझं आभिणिवीहि । ओहिनाणं तश्यं, मणनाणं च केवलं ॥४॥ ज्ञानावरणं पञ्चविधं, श्रुतमाभिनिबोधिकम् । अवधिज्ञानं तृतीय, मनःज्ञानं च केवलम् કા અર્થ– આવરણ ચોગ્ય આવાયના ભેદથી આવરણને ભેદ છે. એટલે કહે છે કે-જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારનું છે કેમ કે-આવાય એટલે મતિજ્ઞાન શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન-એમ પાંચ આવાર્યના ભેદ હેઈ, જ્ઞાનાવરણીય=મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવ રણીય. મન:પર્યવજ્ઞાનાવરણીય (આ ચાર દેશઘાતી છે. અને કેવલજ્ઞાનાવરણય (સર્વઘાતી છે.)એ રૂપે પાંચ પ્રકારનું છે. (૪–૧૩૩૫) निदा तहेव पयला, निहानिदा य पयलपयला य । तत्तो अ थीणगिद्धी उ, पंचमा होइ नायव्वा ॥५॥ चक्खुमचक्खु ओहिस्स, सणे केवले अ आवरणे। एवं तु नवविगप्पं, नायव्वं दंसणावरणं ॥६॥ ને યુમ
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy