________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર
૨૯૧ અત્યંત વૃદ્ધિવાળાને કામ આક્રમણ કરે છે. જેમ પ્રચુર ઇંધનવાળા વનમાં વાયુ સહિત દાવાનળ શાન્ત થતું નથી, તેમ ધર્મવૃક્ષને દાહક હેઈ ઈન્દ્રિયજનિત રાગને અગ્નિ અત્યંત આહારી ગમે તેવા સુસ્થિત બ્રહ્મચારીને હિત માટે થતું નથી, જેમ ગચી આદિ ઔષધોથી પરાભૂત કુષ્ઠાદિ વ્યાધિ દેહને નુકશાન કરતું નથી, તેમ સ્ત્રી વગેરેથી રહિત વસતિમાં રહેલા અલ્પભેજી જિતેન્દ્રિયોના ચિત્તને રાગ રૂપી શત્રુ પરાભવ કરતે નથી. જેમ બિલાડાના સ્થાનની નજીકમાં ઉંદરનું રહેવું પ્રશસ્ત નથી, કેમ કે–તેથી તેને અવશ્ય હાનિને સંભવ છે, તેમ સ્ત્રીઓના નિવાસ મધ્યે બ્રહ્મચારીને નિવાસ યુક્ત નથી, કેમ કે ત્યાં બ્રહ્મચર્યની બાધાને સંભવ છે. (૧૦ થી ૧૩૧૨૩૦ થી ૧૨૩૩) न रूबलावण्णविलासहासं, न जंपिकं इंगिअ पेहि वा । इत्थीण चित्तसि निवेसइत्ता, दळु ववस्से समणे तवस्ती ॥१४॥ अदंसणं चेव अपत्थणं च, अचिंतणं चेव अकित्तणं च । इत्थीजणस्सारियाणजुग्गं, हिमं सया बंभचेरे रयाणं ॥१५॥ कामं तु देवीहिं विभूसिाहिं, न चाइआ खोभइउं तिगुत्ता । तहावि एगंतहिति नच्चा, विवित्तभावो मुणिणं पसत्थो ॥१६॥ गोक्खाभिकंखिस्सऽवि माणवस्स, संसारभीरुस्स ठियस्स धम्मे। नैयारिसं दुत्तरमत्थि लोए, जहित्थिो बालमणोहराओ ॥१७॥
તે વસ્તુ છાવણ !