________________
श्री तोगतिमार्ग - अध्ययन - 30
૧૬૩
इन्थी वा पुरिसो वा अलंकिओ वाऽणलंकिओ वावि । अन्नयरवयत्थो वा, अन्नयरेणं वा वत्थेणं ॥ २२ ॥ अन्नेण विसेसेणं, वण्णेणं भावमणुमुअंते उ । एवं चरमाणो खलु भावोषाणं मुणेअव्वं ॥ २३॥ ॥ युग्मम् ॥
स्त्री वा पुरुषो वा, अलङ्कृतो वाऽनलड् कृतो वापि । अन्यतरवयःस्थो वा अन्यतरेण वा वखेण ॥ २२ ॥ अन्येन विशेषेण वर्णेम भावमनुन्मुञ्चन्नेव । एवं चरतः खलु, भावावमौदर्यं ज्ञातव्यम् ||२३||
॥ युग्मम् ॥ અથ-સ્ત્રી કે પુરૂષ, અલ કારવાળા કે અલંકાર વિનાના, ચુંવાની વગેરે ઉંમરમાં વત્ત'માન, અમુક વસ્ત્રવાળા, હસતા. કાપ કરતા આદિ અવસ્થવિશેષવાળા, અમુક ર'ગવાળા, અર્થાત્ અલ’કૃત્વ આદિ રૂપ ભાવને નહિ છેતે, જો દાતા આપશે તે હું આહાર ગ્રહણ કરીશ, નહિતર નહિ.’-આવા અભિગ્રહને કરી ભિક્ષા માટે પય ટન કરનાર મુનિનુ ભાવાવમૌદય सम. (२२+२३ - ११८८ थी ११८७ )
दब्वे खित्ते काले, भावंमि अ आहिआ उ जे भावा । एएहिं ओमचरओ, पज्जवचरओ भवे भिक्खु ॥२४॥
द्रव्ये क्षेत्रे काले, भावे चाख्याताः तु ये भावाः । एतैश्वमचरकः, पर्यवचरको भवेद्भिक्षुः ||२४|| અથ-અશનાદિદ્રવ્યમાં, ગ્રામાદિ ક્ષેત્રમાં, પેારસી વગેરે