________________
| શ્રી સમ્યકત્વ૫રાકમાધ્યયન-૨૯,
सुअं मे आउसं ! तेणं भगवया एवमक्खायं, इह खलु सम्मत्तपरकमे नामज्झयणे समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइए । जं सम्मं सद्दहित्ता पत्तिआइत्ता रोअइत्ता फासित्ता पालइत्ता किट्टइत्ता सोहइत्ता आराहहत्ता आणाए अणुपालइत्ता बहवे जीवा सिझंति बुझंति मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणमंतं करेति ॥१॥
श्रुतं मयाऽऽयुष्मन् ! तेन भगवता एवमाख्यातम्-इह खलु सम्यक्त्वपराक्रमं नामाध्ययनं श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदितम् । यं सम्यक् श्रद्धाय प्रतीत्य रोचयित्वा स्पृष्ट्वा पालयित्वा तीरयित्वा कीर्तयित्वा शोधयित्वाऽऽराध्याज्ञयाऽनुपाल्य बहवो जीवास्सिद्धयन्ति बुध्यन्ते मुच्यन्ते परिनिर्वान्ति सर्वदुःखानामन्तं कुर्वन्ति ॥१॥
અર્થ-શ્રી સુધર્માસ્વામી શ્રી જ બૂસ્વામીને કહે છે કે–હે આયુષ્મન ! તે ત્રણ જગતમાં પ્રસિદ્ધ ભગવાન મહાવીરે કહેવાતા પ્રકારથી કહેલું મેં સાંભળેલ છે, તેજ પ્રકારને કહે છે. આ પ્રવચનમાં જે ચેકકસ સમ્યકત્વ હોય, તે જ ઉત્તરોત્તર ગુણના સ્વીકારથી કર્મશત્રુના જયના સામર્થ્ય રૂપ જીવનું પરાક્રમ, જે અધ્યયનમાં વર્ણવાય છે, તે સમ્યક્ત્વપરાક્રમ નામનું અધ્યયન, શ્રમણભગવાન શ્રી મહાવીર કાશ્યપ શ્રી