________________
1 શ્રી મેક્ષમાગગતિ અધ્યયન-૨૮
मोक्खमग्गगई तच्चं, सुणेह जिणभासि । चउकारणसंजुत्तं, नाणदंसणलक्खणं ॥१॥ મોક્ષમારૂતિં તથ્ય, ઋજુર નિમાષતામ્ | चतुष्कारणसंयुक्तां, ज्ञानदर्शनलक्षणाम् ॥१॥
અથ–સકલ કર્મના ક્ષય રૂપ મોક્ષના જ્ઞાનાદિ રૂપ માગથી સિદ્ધિગમન રૂપ કહેવાતી સત્ય–શ્રી જિનેશ્વર ભગવાને કહેલી ગતિને સાંભળે! તેમજ કહેવાતા જ્ઞાનાદિ ચાર કારણથી સંયુક્ત જેના જ્ઞાન અને દેશના લક્ષણ છે–એવી મેક્ષમાર્ગગતિને સાંભળ! (૧–૧૦૫૫)
नाणं च दंसणं चेव, चरितं च तवो रहा । एस मग्गुत्ति पण्णत्तो जिणेहिं वरदंसिहि ॥२॥ જ્ઞાન જૈવ, વારિ૪ ર તારાશા . एष मार्ग इति प्रज्ञप्तो जिनैर्वरदर्शिभिः ॥२॥
અર્થ-જ્ઞાનાવરણીય કર્મ ક્ષય-ક્ષપશમથી પ્રગટ થયેલ મતિ વગેરે ભેદવાળું સમ્યજ્ઞાન, દર્શન મેહનીયના ક્ષય-ક્ષપશમ-ઉપશમથી પ્રગટ થયેલ શ્રી તીર્થકર ભગવાને કહેલ છવાદિ તત્વરૂચિ રૂપ ક્ષાયિક વગેરે ભેદવાળું દર્શન, ચારિત્રહના ક્ષય વગેરેથી ઉત્પન્ન સામાયિક વગેરે ભેદવાળું