________________
શ્રી ખલુંકીયાધ્યયન-૨૭
१७८ वाइआ संगहिआ चेव, भत्तपाणेण पोसिआ । जायपक्खा जहा हंसा, पक्कमति दिसोदिसि ॥१४॥
॥षइभिकुलकम् ॥ ऋद्धिगौरविक एकः, एकोऽत्र रसगौरवः । सातगौरविक एकः, एकः सुचिरक्रोधनः ॥९॥ भिक्षालसिकः एकः, एकोऽपमानभीरुकः स्तब्धः । एकमनुशास्मि, हेतुभिः कारणैश्च ॥१०॥ सोऽपि अन्तरभाषावान्दोषमेव प्रकरोति । आचार्याणां तद्वचनं, प्रतिकूलयत्यभीक्ष्णम् ॥११॥ न सा मां विजानाति, नापि सा मह्यं दास्यति । निर्गता भविष्यति मन्ये, साधुरन्योऽत्र व्रजतु ॥१२॥ प्रेषिताः परिकुश्चन्ति, ते पर्यटन्ति समन्ततः । राजवेष्टिमिव मन्यमानाः, कुर्वन्ति भ्रकुटिं मुखे ॥१३॥ वाचिताः संगृहीताश्चैव, भक्तपानेन पोषिताः । जातपक्षा यथा हंसाः, प्रक्रामन्ति दिशोदिशिम् ॥१४॥
॥षड्भिःकुलकम् ।। અર્થ-કઈ એક કુશિષ્ય ઋદ્ધિવાળા શ્રાવકે માટે વશ્ય–આધીન છે અને ઈષ્ટ ઉપકરણ આદિ મેળવે છે, જેથી
એ આત્મપ્રશંસા રૂપ અદ્ધિવાળે–દ્ધિગોરવિક અમારા નિગમાં પ્રવર્તતે નથી. એક કુશિષ્ય મધુર વગેરે રસમાં ઉન્મત્ત બનેલે ગ્લાન વગેરેને આહાર આપવામાં અને તપમાં પ્રવર્તતે નથી. કોઈ એક કુશિષ્ય સુખશીલ અને અપ્રતિબદ્ધ વિહાર વગેરેમાં પ્રવૃત્તિ કરતું નથી. વળી ભિક્ષા માટે આળસુ બનેલો કુશિષ્ય ગેચરી વહારવા