________________
૧૬૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ
पोरिसीए चउब्भागे, वंदित्ताण तओ गुरु।। अपडिक्कमित्ता कालस्स, भायणं पडिलेहए ॥२२॥
॥ युग्मम् ॥ पूर्वस्मिन् चतुर्भागे, प्रत्युपेक्ष्य भाण्डकं । गुरुं वन्दित्वा स्वाध्याय, कुर्याद्दुःखविमोक्षणम् ॥२१॥ पौरुष्याश्चतुर्भागे, वन्दित्वा ततो गुरुं । अप्रतिक्रम्य कालस्य, भाजनं प्रतिलेखयेत् ॥२२॥
॥युग्मम् ॥ અર્થ– દિવસના પ્રથમ ચેથા ભાગમાં પહેલ પરિસીમાં સૂર્યોદય સમયે વર્ષાકલ્પ વગેરે ઉપધિનું પડિલેહણ કરી અને ગુરુને વંદન કરી, દુઃખથી છોડાવનાર સ્વાધ્યાયને કરે ! સૂર્યોદયથી ૨ ક.-૨૪ મિ. રૂ૫ પાનપરિસીમાં ગુરુજીને વંદના કરી, કાલ પ્રતિકમણ પછી થતું હોવાથી કાલના प्रतिम ११२ पात्र वगेरेनु पाउडर ४३ ! (२१+२२१००५+१००६) . मुहपोत्ति पडिलेहित्ता, पडिले हिज्ज गोच्छगं । गोच उगलइअंगुलिओ, वत्थाई पडिलेहए ॥२३॥ उड्ढे थिर अतुरिअं, पुव्वंता वत्थमेव पडिलेहे । तो बिइअं पप्फोडे, तइअं च पुणो पमज्जिज्जा ॥२४॥ अणच्चाविअं अवलियं, अणाणुबंधि अमोलि चेव । प्पुरमा नव खोडा, पाणी पाणिविसोहणं ॥२५॥
॥विभिर्विशेषकम् ॥