________________
૧૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સાથે -બીજો સાગ
અગ્નિએ મને ખાળતી નથી. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે-તમે કાને અગ્નિ અને મહામેઘ કહેા છે? તેના શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-શ્રી જિનેશ્વરાએ ‘કષાયા’ તપાવનાર-શેષવનાર હોઈ તેને અગ્નિ તરીકે કહ્યા છે. કષાયના ઉપશમહેતુ શ્રુતાન્ત ત ઉપદેશ, મહાવ્રત રૂપશીલ અને તપ એ ‘જલ’ છે.જગતને આનંદ આપનાર હાઈ તીથ કર મહામેઘ 'ના સ્થાને છે. તેઓશ્રીથી ઉત્પન્ન થયેલ શ્રી જિનાગમ રૂપ ‘ શ્રોત ' છે શ્રત વગેરે જલથી પરિભાવના આદિ રૂપ ધારાએથી હણાયેલ—સિ ચાયેલ પૂર્વોક્ત સ્વરૂપવાળી અગ્નિએ ભિન્ન-ભેદાયેલ અને શાન્ત થયેલી મને ખાળી शत्रुती नथी. (४८ थी 43-८७३ थी ८७७ )
4
साहु गोयम ! पन्ना ते, छिन्नो मे संसओ इमो । अन्नोषि संसओ मज्झ तं मे कहसु गोयमा ॥ ५४ ॥ अयं साहसीओ भीम, दुलो परिधावई । जंसि गोयम ! आरूढो, कह तेण न हीरसि ? ॥५५॥ पहावंतं निगिण्हामि, सुयरस्सी समाहियं । न मे गच्छइ उम्मग्गं मग्गं च पडिवजई ॥५६॥ आसे य इइ के बुत्ते ? केसी गोयममब्बवी । तओ केसिं बुवंतं तु, गोयमो इणमन्त्रवी ॥५७॥ मणी साहसीओ मीमो, दुसो परिधाइ । तं सम्मं तु नगिहामि, धम्मसिक्खाइ कंथगं ॥ ६८ ॥ ॥ पंचभिःकुलकम् ॥
।