________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
१०३
જ્ઞાનાદિ રત્નત્રયી જ મુક્તિનું સાધન છે પરન્તુ લિંગ નહિં, એવી નિશ્ચયનયની દૃષ્ટિ છે. વ્યવહારનયની દ્રષ્ટિએ મુક્તિનું સાધન રત્નત્રયી અને તેનું સડાયક-રક્ષક-ઉપકારક મુનિવેષ પણ મુક્તિનું સાધન છે. આમ મ"ને નયા શ્રી જૈનશાસનમાં માન્ય છે. આથી પંડિતાને તેને ભેદ વિસ'વાદ–અવિશ્વાસને હેતુ બનતા નથી. (૨૮ થી ૩૩ ૮૫૨ થી ૮૫૭)
अ
साहु गोअम ! पण्णा ते, छिन्नो मे संसओ इमो । अन्नौवि संसओ मज्झ, तं मे कहसु गोअमा ! ||३४|| अणे गाण सहस्साणं, मझे चिट्ठसि गोअमा । अभिगच्छति, कहं ते णिज्जिआ तुमे ? || ३५॥ एगे जिए जिया पञ्च पञ्च जिए जिभा दस । दसहा उ जिणित्ताणं सव्वसत्तू जिणामहं ॥ ३६॥ सत्तू अ इइ के उत्ते, केसी गोअमब्वी । तओ केसीं बुवन्तं तु गोअमो इणमन्त्रवी ॥३७॥ एगप्पा अजिए सत्तू, कसाया इंदिआणि अ । ते जिणित जाणार्य, विहरामि अहं मुणी ||३८|| ॥ पंचभिःकुलकम् ॥
साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ! | ३४॥
अनेकानां सहस्राणां मध्ये तिष्ठसि गौतम ! |
ते च त्वामभिगच्छन्ति कथं ते निर्जितास्त्वया ||३५||
"