SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ટ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ. શકે છે. ખાદ અનુજ્ઞાને પામેલા શ્રી કેશી શ્રી ગૌતમને पूछे छे. (२१+२२ - ८४५ + ८४९ ) चाउज्जामो अजो धम्मो जो इमो पंचसिक्खिओ। देसिओ वद्धमाणेणं, पासेण च महामुनी ॥२३॥ एगज्जपपन्नाणं, विसेसे किं तु कारणं । धम्मे दुविहे मेहावी, कहं विप्पच्चओ न ते ||२४|| ॥ युग्मम् ॥ चातुर्यामश्च यो धर्मो, योऽयम् पञ्चशिक्षितः । देशितो बर्द्धमानेन, पाचन च महामुनिना || २३ || एक कार्यप्रपन्नानां, विशेषे किं नु कारणम् । धर्मे द्विविधे मेधाविन ! कथं विप्रत्ययो न ते ॥२४॥ ॥ युग्मम् ॥ ९ અથ-મહામુનિ શ્રી પાર્શ્વનાથસ્વામીએ ચાતુર્યંમ રૂપ જે ધમ મતાન્યેા અને મહામુનિ શ્રી વર્ધમાનસ્વામીએ પંચમહાવ્રત રૂપ જે આ ધમ પ્રરૂપ્યા, તે એક જ કા માટે પ્રવૃત્ત થયેલ અને ધર્મના ભેદમાં શું કારણ છે? હું મેધાવિન્! આ એ પ્રકારના ધર્મોમાં આપને કેમ અવિશ્વાસ નથી થતા ? કેમ કે—જો સર્વજ્ઞપણુ' સમાન છે તે શા માટે या भतमेह यों ? ( २३+२४-८४७ + ८४८ ) तओ के जन्तं तु गोयमो इणमब्बवी | पन्ना समिक्ख धम्मं तत्तं तत्तविणिकियं ॥ २५ ॥
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy