SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ, થયા અને ભેગા થવાને સંકલ્પ કર્યો. યચિત વિનય રૂપ પ્રતિપત્તિના જાણકાર પહેલાં થયેલ હોવાથી, શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાન રૂપ કુલને ગણતા શ્રી ગૌતમસ્વામી શિષ્યસમુદાયની સાથે પહેલ કરી તિંદુક વનમાં પધાર્યા. હવે શ્રી કેશીકુમારશ્રમણ શ્રી ગૌતમસ્વામીને પધારેલા જોતાં, અભ્યાગત કર્તવ્ય રૂપ-ચિત પ્રતિપત્તિ રૂપ વિનયને સારી રીતિએ કરે છે. શ્રી ગૌતમસ્વામીજીને બેસવા માટે પ્રાસુક પલાલના પાંચમા ભેદ રૂપ કુશખૂણેનું સમર્પણ શ્રી કેશકુમાર શ્રમણ કરે છે. (૧૪ થી ૧૭-૮૩૮ થી ૮૪૧) केसीकुमारसमणे, गोअमे अ महायसे । उमओ निसन्ना सोहन्ति, चंदसरसमप्पहा ॥१८॥ केशीकुमारश्रमणः, गौतमश्च महायशाः । उभौ निषण्णौ शोभेते, चन्द्रसूर्यसमप्रभौ ॥१८॥ અર્થ-મહાયશ શ્રી કેશીકુમારશ્રમણ અને મહાયશ શ્રી ગૌતમસ્વામી બને, પિતાપિતાના આસન ઉપર બેઠેલા ચંદ્ર અને સૂર્યની સમાન પ્રભાવાળા શોભી રહ્યા છે.(૧૮-૮૪૨) समागया बहू तत्थ, पासंडा कोउगामिआ । गिहत्थाणमणेगाओ, साहस्साओ समागया ॥१९॥ देवदाणवगंधवा, जक्खरक्खसकिन्नरा । अदिस्साण य भूआणं, आसि तत्थ समागमो ॥२॥ | ગુમણ છે समागताः बहवस्तत्रः पाषण्डाः कौतुकामृगा । गृहस्थानामनेकाः, सहस्राः समागताः ॥१९॥
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy