________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ. अथ तस्मिन्नेव काले, धर्मतीर्थकरो जिनः । भगवान् वर्धमान इति, सर्वलोके विश्रुतः ॥५॥ तस्य लोकप्रदीपस्यासीच्छिष्यो महायशाः । भगवान् गौतमनाम्ना, विद्याचरणपारगः ॥६॥ द्वादशाङ्गविद् बुद्धो, शिष्यसंघसमाकुलः । प्रामानुप्रामं रीयमाणः, सोऽपि श्रावस्तीमागतः ॥७॥ क्रोष्टुकं नामोद्यानं, तस्याः नगरमण्डले । प्रासुके शय्यासंस्तारके, तत्र वासमुपागतः ॥८॥
॥ चतुर्भिःकलापकम् ॥ અથ–હવે તે જ કાળમાં રાગ વગેરેનાં વિજેતા ધર્મ તીર્થકર ભગવાન શ્રી વર્ધમાન નામે સર્વ લેકમાં પ્રસિદ્ધ છે. તે લેકપ્રદીપ શ્રી વર્ધમાન સ્વામીના જ્ઞાન-ક્રિયામાં પારંગત અને મહાયશસ્વી શ્રી ગૌતમનામના શિષ્ય હતા. તે શ્રી ગૌતમસ્વામી પણ બાર અંગના જાણકાર, જ્ઞાની, શિષ્ય-સમુદાયથી પંરિવરેલા રામાનુગ્રામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. તે નગરીની પતભૂમિમાં ક્રોપ્ટક નામનું ઉઘાન હતું. શુદ્ધ શા-સંસ્તારકવાળા તે ઉદ્યાનમાં તેઓશ્રી આવી વસ્યા હતા. (५ थी ८-८२८ थी ८३२)
केसी कुमारसमणे, गोअमे अ महायसे । उभो तत्थविहरिसु, अल्लीणा सुसमाहिआ ॥९॥ केशीकुमारश्रमणः, गौतमश्च महायशाः । उभावपि तत्र व्यवहार्टाम् , आलीनौ सुसमाहितौ ॥९॥
અ-શ્રી કેશીકારશ્રમણ અને મહાયશ શ્રી ગૌતમ