________________
શ્રો પરીષહાધ્યયન-૨
૨૫
અ-ગરમ રેતી વિ.ના પરિતાપથી, પરસેવા મેલ રૂપ બહારના તથા અંદરના તરસથી થયેલ દાહથી અત્યંત પીડિત તથા ગ્રીષ્મ વિક્રમાં સૂર્યકિરણેાએ કરેલ તાપથી પીડિત મુનિ, સુખના પ્રતિ ‘હા! કયારે ચન્દ્ર, ચંદન વિ. સુખના હેતુએ મળશે ' વિ. પ્રલાપ ન કરે.
૮-૫૬.
उहाहि ततो मेहावी, सिणाणं नो वि पत्थए । गायं नो परिसिंचेज्जा, न वीएज्जा य अप्पयं ॥ ९ ॥ उष्णाभितप्तः मेधावी, स्नानं नो अपि प्रार्थयेत् । गात्रं नो परिषिञ्चत्, न वीजयेच्च आत्मानम् ||९||
અથ –ગરમીથી પીડાયેલા, મર્યાદાવર્તી મુનિ, સ્નાનની અભિલાષા ન કરે, પેાતાના શરીર ઉપર થોડુ પાણી છાંટી ભીનું ન કરે, વીંજણા વિ.થી જરા પણું હવા ન નાંખે. ૯-૫૭
पुट्ठो य दंसमसएहि, सम एव महामुणी । નાળો સંગામનીને વા, મૂળે અમિદળે પરં પ્રશ્ના स्पृष्टश्च दंशमशकैः सम एव महामुनिः । नागः संग्रामशीर्षे वा, शूरोऽभिहन्यात् परम् ॥१०॥
અ -શત્રુ−મિત્ર પ્રત્યે સમાન ચિત્તવાળા મહામુનિ, ડાંસ—મચ્છ૨—તુ—માંકડ વિ.થી પીડિત થવા છતાં યુદ્ધના માખરે પરાક્રમી હાથીની માફક ક્રોધ વિ. શત્રુ પર વિજય મેળવે. ૧૦-૫૮.