________________
વિનયશ્રુતાધ્યયન-૧ अनुशासनमौपायं, दुष्कृतस्य च चोदनम् । हितं तत् मन्यते प्राज्ञः, द्वेष्यं भवति असाधोः ॥२८॥
કેમલ, કઠોર ભાષણયુક્ત, ગુરુનું શિક્ષાવાક્ય દુષ્કૃતના નિવારણાર્થે કરેલી ગુરુની પ્રેરણાને, બુદ્ધિમાન શિષ્ય, હિતકારી તરીકે સ્વીકારે છે. પણ અવિનીત શિષ્ય અહિતકારી માને છે. ૨૮. हियं विगयभया बुद्धा, फरुस पि अणुसासणं । वेस्स त होइ मूढाण, खसिसोहिकरं पयं ॥२९।। हितं विगतभया बुद्धाः, परुषमपि अनुशासनम् । द्वेष्यं तत् भवति मूढानी, क्षान्तिशोधिकरं पदम् ॥२९।।
નિર્ભય તત્વજ્ઞાની શિ, ગુરુના કઠોર શિક્ષાવચનને પણ હિત કરનારૂં માને છે. ક્ષમા અને શુદ્ધિકારક, જ્ઞાનાદિ ગુણેના સ્થાનરૂપ ગુરુનું તે જ શિક્ષાવચન, અવિવેકી શિષ્ય માટે શ્રેષકારી બને છે. ૨૯ आसणे उवचिहिजा अणुच्चे अकुए थिरे । अप्पु टठाई निरुट्ठाई निसीएजप्पकुक्कुए ॥३०॥ आसने उपतिष्ठेत् अनुच्चे अकुचे स्थिरे । अल्पोत्थायि निरूत्थायी, निषीदेत् अल्पकौकुच्यः ॥३०॥
સરખા પાયાવાળા, નહીં હાલવાવાળા, ચટચટ વિ. શબ્દ નહીં કરતાં એવા વર્ષાકાલમાં પાટ વિ. રૂપ તથા ઋતુબદ્ધકાલમાં પાદપુછનરૂપ આસનથી નીચા આસનમાં બેસવું જોઈએ, પરંતુ વારંવાર કે કારણ વગર ન ઉઠવું. તથા હાથ, પગ, જ, વિ. નું અશુભ સંચાલન ન કરવું. ૩૦.