________________
૨૫૬
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
ત્યારે જે અજ્ઞાની સાધુ આચાય વિ.ની નિંદા કરે છે, તે સાધુ પાપશ્રમણ કહેવાય છે. (૪-૫૨૨)
आयरियउवज्झायाणं, सम्मं न पडितप्पए । अप्पडिए थद्धे, पावसमणेति वच्चइ ||५||
9
आचार्योपाध्यायानां सम्यग् न परितृप्यति । अप्रतिपूजकः स्तब्धः, पापश्रमणः इत्युच्यते ॥५॥
અ-જે સાધુ, આચાય વિ ગુરુજનની શાસ્ત્રાક્ત રીતિએ સેવા-શુશ્રુષા કરી તેને પ્રસન્ન કરતા નથી અને ઉપકારી ગુરુજનનો પ્રત્યુપકાર કરતા નથી તથા અહંકારમાં મસ્ત બને છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૫–પર)
सम्ममाणे पाणाणि, बीयाणि हरियाणी य । असंजए संजयमन्नमाणो, पावसमणेति वच्चइ ॥६॥
संमर्दयन् प्राणान्, बीजानि हरितानि च । असंयतः संयतं मन्यमानः, पापश्रमणः इत्युच्यते ॥ ६ ॥
અથ –એઇન્દ્રિય વિ. ત્રસ જીવાને, ડાંગર વિ. ખીન્નેને, દુર્યો વિ. લીલી વનસ્પતિને અર્થાત્ સવ એકેન્દ્રિય જીવાને ચરણુ વિ.થી પીડા પહોંચાડનાર, સ`ચમભાવથી વર્જિત બની રહેલ હાય, તેમ છતાં પણ પાતે પોતાને સંયત માની રહેલ હોય, તે સાધુ પાપશ્રમણુ કહેવાય છે. (૯-૫૨૪)
संथारं फलंग पीठं, निसिजं पायकंबलं । अप्पमजियमारुहइ, पावसमणेति वच्चइ ॥७॥