________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ
પરિષહસહિષ્ણુ, સર્વ આત્માને સ્વતુલ્ય જોનારા, ક્યાય વગરના અને કોઈને ખાધા નહીં પહોંચાડનાર જે હાય, તે મુનિ છે. (૧૫–૪૮૭)
असिपजीवि अगिहे अमिते, जिइंदिए सन्चओ विप्पमुके । अणुकसाई लहुअप्पमक्खी, चिच्चागिहं एगवरे स मिक्खू ॥ १६ ॥ अशिल्पजीवी अगृहो अमित्रः, जितेन्द्रियः सर्वतः विप्रमुक्तः ।
૨૩૨
अणुकषायी लध्वल्पभक्षी,
त्यक्त्वा गृहं एकचरः स भिक्षुः ||१६|| इति ब्रवीमि ॥ અથ-ચિત્ર વિ. વિજ્ઞાન દ્વારા જીવનનિર્વાહ નહીં કરનાર, ઘર વગરના, મિત્ર-શત્રુ વિનાના, ઇન્દ્રિયવિજેતા, સસંગરહિત, સ્વપ કષાયવાળા, નિઃસાર અને સ્વપ ભાજન કરનારા, દ્વવ્ય-ભાવ ઘરને છેડી રાગ-દ્વેષ વગરના અને એકલેા વિચરનારા જે હાય, તે મુનિ છે. આ પ્રમાણે હૈ જંબૂ ! હું કહું છું. (૧૬–૪૮૮)
।। પ ́દરસુ· શ્રી સભિક્ષુ અધ્યયન સપૂણ`u