________________
૨૨૪
શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે प्राज्ञः अभिभूय सर्वदर्शी,
यः कस्मिंश्चित् मूञ्छितः स भिक्षुः ॥२॥ અર્થ–સમ્યગું અનુષ્ઠાનવાળે હૈઈ પ્રધાન થઈ અસંયમથી અટકી, આત્માનું દુર્ગતિથી રક્ષણ કરનાર, સમ્યકત્વ વિ. લાભને ટકાવી રાખનાર, હેય–ઉપાદેયના જ્ઞાનવાળો, આગમવેદી, પરીષહ અને ઉપસર્ગોને જીતીને, સકલ પ્રાણીવર્ગને આત્માની માફક જેનાર અને કઈ પણ વસ્તુમાં મૂચ્છભાવ નહીં રાખનારે સાધુ, નિરાગી બની વિહાર કરે ! (૨-૪૭૪) अकोसवहं वित्त धीरे, मुणी चरे लाढे निच्चमायगुत्ते । अवग्गमणे असंपहिठे, जो कसिणं अहिआसए सभिक्खू ॥३॥ आक्रोशवधं विदित्वा धीरः,
मुनिश्चरेत् लाढः नित्यमात्मगुप्तः । अव्यग्रमनः असम्प्रहृष्टः
કૃતનમણારતે ૪ મિલ્સ રૂા અર્થ-અસંયમ સ્થાનેથી આત્માને બચાવનાર, મનની વ્યગ્રતા વગરને, આક્રેશદાન વિામાં આનંદ વગર, આકેશ અને વધ-એ સ્વકૃત કર્મનું ફળ છે’-એમ જાણું અક્ષોભ્ય બનેલે મુનિ, સઘળાં આક્રોશ અને વધને સમતાથી સહન કરે છે. (૩-૪૭૫) पंतं सयणासणं भइत्ता,
सीउण्हं विविहं च दंसमसग । अव्वग्गमणे असंपहिठे,
जो कसिणं अहिआसए स भिक्खू ॥४॥