________________
શ્રી પુકારીયાધ્યયન-૧૪
૨૧૩ मुंजाहि भोगाई मए समाणं,
दुक्खं खु भिक्खायरिआ विहारो ॥३३॥ मा हु त्वं सोदर्याणां स्मार्षीः,
जीर्णो इव हंसः प्रतिश्रोतगामी । भुक्ष्व भोगान् मया समानं,
दुःखमेव भिक्षाचर्या विहारः ॥३३॥ અર્થ-જેમ નદીના પ્રવાહમાં પ્રતિકૂળ પ્રવાહ વહેતો બુટ્ટો હંસ, અતિ કષ્ટને આરંભ કરવા છતાં અશક્ત બનેલો પાછળથી અનુકૂળ પ્રવાહમાં દેડે છે, તેમ તમે પણ વ્રતભારને વહન કરવામાં અસમર્થ બનશે, તેમજ સ્વજને અને ભોગને પાછા યાદ કરશે. આથી હું કહું છું કેમારી સાથે ભેગને ભગવે ! જુએ કે-ભિક્ષા માટે ફરવું અને એક ગામથી બીજા ગામે વિહાર કર વિ. અનેક પ્રકારનું દુઃખ છે, તેથી પહેલાં વિચાર કરે અને પછી પગલું म. (33-४५२) जहा य भोइ ! तणुअं भुअंगमा,
निम्मोअणि हेच्च पलेइ मुत्तो । एमेए आया पयहंति भोए,
तेऽहं कहं नाणुगमिस्समिको ॥३४॥ यथा च भवति ! तनुजां भुजङ्गमो,
निर्मोचनीं हित्वा पर्येति मुक्तः । एवमेतौ जातौ प्रजहीतः भोगान ,
तौ अहं कथं नाऽनुगमिष्याम्येकः १ ॥३४॥