________________
શ્રી સુપાર્શ્વનાથાય નમ: લબ્ધિ-ભુવનતિલક-ભટૂંકરસૂરીશ્વરેભ્યો નમઃ
“જ્ઞાનદ્રવ્યનું કીધું દાન આત્માને તારવામાં બનશો મહાન.....”
પૂ. પ્રવર્તિની સાધ્વીવર્યા સુવ્રતાશ્રી મ. સા.ના સુશિષ્યા તપસ્વી સાધ્વી જિતેન્દ્રશ્રી મ.સા.ની શુભ પ્રેરણાથી
૭00૧=૦૦ રૂપિયા શ્રી સુપાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ
ચોકીપેઠ, દાવણગિરિ (કર્ણાટક)
પરમ પૂજય સરલસ્વભાવી જિનભક્તિરસિક આચાર્યદેવ શ્રીઅરૂણપ્રભસૂરીશ્વરજી મ. સા.ના સંયમની અનમોદનાર્થે સાધ્વીવર્યા જયવંતાશ્રી મ. સા. તથા સાધ્વી
હર્ષકાંતાશ્રી મ. સા. ની શુભ પ્રેરણાથી
૨૦૦૧=૦૦ રૂપિયા શ્રી આમોદ જૈન સંઘ તરફથી સુથારફળીયું, મું. આમોદ (ગુજરાત)