________________
બીજું ]
સ્થાનાંગસૂત્ર
૨૩ ગઈ પત છે આઈ ખસમ જેવું થયું” સંયમના ઉપકરણમાં પણ મૂછ ન રખાય
જે એળે ન હેય ને પૂજવું હોય તે આ ન એ છે. ઓઘાથી અદ્ધર આકાશ પૂજાય છે. ચાસ્ત્રિના પાલનને માટે જે વસ્તુ લીધી, તે વસ્તુ રખાય ને ચારિત્રને ચૂરે થાય તેનો અર્થ શું?
કદાચ ઉપગરણ ઉપર શાહીની કલમ પડી ને ડાઘ લાગે તે “ઍ. હું શા માટે? આત્માને કર્મબંધનથી બચાવવા માટે દ્રવ્ય થકી થતી હિંસા બચાવી લેવી જોઈએ. તે બચાવવાનું સાધન તેમાં ડાઘ લાગે તેથી પૂજવામાં વાંધે આવવાનું નથી. ઉપકરણ છે સાધન એમ કહેવાવાળા-એવું કહીને આત્માને છેતરવાવાળા છે. ઉમાસ્વાતિ-શઐભવસૂરિને નામે જે સંયમસાધન સિવાયની ચીજ છેડી તેથી મહાત્મા થઈ ગયા એમ માનશે નહિ. નિર્મમત્વ ભાવનું શ્રેય ચૂક્યા તે દેષ જ છે. જેવી રીતે ઉપકરણ સિવાય-ધર્મ સાધન સિવાયની વસ્તુ છેડવાની છે તેમ તેમાં પણ મમતા છેડવાની છે. તેથી ઉમાસ્વાતિજને મૂર પરિક રાખવું પડ્યું અને શય્યભવસૂરિને પણ મૂરછ એ જ પરિગ્રહ રાખવું પડયું. (મુછા પરિણો યુરો
મસિTI - To ૨૨૦) અ ન્યાશ્રય ટાળવા માટે મહાવ્રતમાં “રિમહા વેરમ” કહેવું પડયું. મનુષ્યદેહ મોક્ષની નીસરણું છે
બીજી વાત દૂર રહી. આ તે ઉપકરણ છે. સારું રહ્યું તે શું? બગડે તે શું? મેક્ષની નીસરણું તે મનુષ્યદેહ. જેમ નીસરણ સિવાય મેડે નહિ ચઢાય, તેમ મનુષ્યના દેહ સિવાય કોઈમેક્ષે જતા નથી, ગયે નથી અને જશે નહિ.