SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું ] સ્થાનાંગસૂત્ર ૧૯ ડેળવે છે તે આવે તે શું થાય? આદાનમાત્રનું પચ્ચખાણ હતું. લે એટલે મહાવ્રત ગયું–આવા વક-જડે પાકે, ત્યારે તેને ઠેકાણે રાખવા એ શાસ્ત્રકારનું કામ છે. માતા છોકરાંને પક્ષે એ દષ્ટાંતથી વક–જડના ધર્મની ઘટના માતા ૫૦ વર્ષના, ૧૫ વર્ષના અને પાંચ મહિનાવાળા કરાઓને પિ. ૫૦ વર્ષને કરે છે તે છે છે કરો પણ તેને દૂધ પાવું, કે છાતીએ લગાડવું ન હોય. ૫૦ વર્ષ વાળાને ૫૦ વર્ષવાળાની પેઠે પોષ પડે. માતાનું તત્વ પિષવામાં છે. ચાહે તે જૂદી રાઈ કરાવીને, રોટલે આપીને અગર દૂધ પાઈને. શાસ્ત્રકારને વક-જડને જુદા મેલ્યા પાલવતા નથી; નહિ તે પાઠ ફેરવવા પડત નહિ. આ પાંચ મહાવ્રત કેમ કહ્યાં? છેલલા પાઠો કેમ ફેરવ્યા? બધું વક–જડપણને આભારી છે, છતાં એને માર્ગે લાવે એ શાસ્ત્રકારનું દયેય છે. રાજુ-પ્રાણ એકલા માર્ગે આવે એમ નહિ, પણ ઋજુ-જડ, રાજુ પ્રાજ્ઞ, ને વક્ર-જડ એ બધાને માર્ગે લાવવા જોઈએ. એ શાસન–શાસ્ત્રકારનું ધ્યેય છે. ઘરાકના દૃષ્ટાંતથી મહાવત ફેરવવાની ઘટના - દુકાન પર ચાર પૈસાનું ઘરાક આવે “ભાવ કહે” એમ એ કહે તે વખતે શેઠ! સાચું બેલે. એટલે તમને “જૂઠાબોલા તમારી દુકાન પર આવીને કહી જાય છે પણ આંખ લાલ થતી નથી. માલ ખપાવવાને મુદો છે. ઊલટું તમને એ ડરાવે જૂઠા, તમે કહે છે ભાઈ, તું તે રાતદહાડાને ઘરાક. ચાર પૈસાની લાલચ માટે કહે છે-જૂઠા જણાવનારને વળગે છે. તે જગતનું કલ્યાણ કરવાને કટિબદ્ધ થયેલા વકને ધર્મના રસ્તે લાવવા માટે
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy