________________
૪૪૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ઉપધાનને નિંદવા છે, પણ ચોખી રીતે કર તો ખરા! કરે તેને બલવાને હા. ત્યાં સુધી જેને અબિલ જેવું પચ્ચકખાણ પણ કર્યું નથી ત્યાં સુધી તે બોલનારા લખાય છે. પ્રથમ કર, ૫ બોલ ! પિતાને ચોવિહાર, નોકારશી પાવતી નથી. જે અડતાળીસ કલાકે ભજન કરે તેને માલમલીરા ઉડાવે છે કહેવું? તું કર તો ખરો. ચહાના ચટ્ટા થવું હોય તેને બીજાની તપસ્યા નથી આવતી પણ માલમલી આવે છે. માલમલીદા તે તપેલી તાવડીમાં ચસકે થઇ જાય છે. ખમાસમણ કાઉસગ્ય ક્રિયા તપાસે તે શું થાય તે માલમ પડે! વિવાહ વગોવે હોય તો વરકન્યાની વાત ન કરવી. માંડવાના લાકડાની ખેડ કાઢી વિવાહને વગેરે.
પહેલા વ્રતની સાબિતી તપણિ યાતચિત્ર તપસ્યા એ તો પીડા લાગે. તપસ્યા આકરી પડે તેમ નથી. હો મોલાવંચના સંજમ અને વિરતિ એટલે ભોગથી ઠગાવું. સંયમને ભેગથી ઠગાવું માન્યું. નાસ્તિકને બોલવું પડયું કે “ઘર અમારૂ ઘરે જ હિ” વિષય સિવાય બીજો ધર્મ નથી. દેવ, ગુરુ અને ધર્મ માનવા, સમાજ ને દેશને બાધા ન આવે તેવી રીતે. યુવકે બોલે છે કે મુખ્ય દેશ, સમાજ. આવી સ્થિતિવાળા તે “ધર્મઃ જાત રે જ હિમાં આવે તે જીવ શરીરને અભેદ ન માને તો બીજું શું માને ? શરીર તે આત્મા એમ માનવું પડે. વિતેથી દૂર રહેવું છે. પ્રાણાતિપાત વિરમણ વ્રતથી ખસ્યા, તેને ભિન્ન અને અભિન્નવાદમાં જવું પડયું. જે યુક્તિ, હેતુથી સાબિત થતા કથચિત ભેદભેદ કબૂલ થયે નહિ, જેનાથી પ્રાણાતિપાતવિરતિ કબૂલ થઈ નહિ તેનાથી મહાવ્રતે કબૂલ થાય શી રીતે ? આ ભેદભેદ પક્ષ વ્રત અને તપથી દૂર રહેવા માટે ઉભું કરવામાં આવ્યો. સર્વથા અનિય માનવામાં આવે તે પહેલું વ્રત રહે નહિ. પહેલા વ્રતની સાબિતી જણાવી. હવે બીજા વ્રતની સાબિતી જણાવશે તે અછે.