________________
૪૨૨ ] સ્થાનાંગસત્ર
[ વ્યાખ્યાન ઉપેક્ષાને વિષય નહિ તે શાને મૈત્રી પ્રમોદને તેને પણ વિષય નહિ તે વિષય શાને? અવગુણી ઉપર દેવ એને પ્રણતદેવ તરીકે કહેતા નથી. અવગુણી ઉપર ભાવદયા ચિંતવવી. જેમ ભેદ પકવાન પાસે તાં ઉત્પાત કરીને દોડતો દેડતે ઉકરડે જાય, તેમ આ જીવને જિનેશ્વરનું શાસન મળ્યું છે છતાં આ તરફ ધ્યાન આપતો નથી કમાગ તરફ દો જાય છે. મારાથી બને તો સન્માર્ગ તરફ લાવું એ માબ ભાવના. જેને ન લાવી શકીએ તે બધાને માટે લાવી શકે તે કાર્યનો વિષય. માધ્યસ્થ ભાવનાના વિષયથી ઘાતક, અપગુણીને બહાર કાઢી શકશે નહિ. સંગમ અને ગોશાલા સરખા જેવા પણ દયા, ઉપેક્ષાના વિષયમાં રહે, તેવાને અંગે દેપ કરાય નહિ. સાહકારોએ આવશ્યકનિર્યુકિતમાં પ્રશસ્તરામના સ્થાનમાં ગુણ અને ગુણી અને ગયા. પ્રશસ્તષ વખતે અવગુણને ગણુળે, અવગણીને નહિ. અવગુણ ઉપર ટૅપ કરવાથી દેશને છડવાને મુદ્દો રહે ને અંતે મને નાશ કરે. ગુણ ઉપર અને ગુણી ઉપર રાગ કર્મને નાશ કરનાર, ગુણ ઉપર ઠેષ એ કમને નાશ કરનારી ચીજ નથી, કષાય (શાહ) એલે સંસારને વધારે તેમ નથી. ક્રોધને કપાય કહેવાય, માન, માયા અને લોભને કોઈ કષાય કહેતું નથી. કષાય શબ્દથી દુનિયામાં એક્લે કોઇ લેવાય, જેનશાસનમાં ક્રોધ જેમ કષાય છે તેમ માન, માયા અને લેબ પણ થાય છે. અન્ય દર્શનવાળા ક્રોધને કષાય કહે. આપણામાં કેટલાકે પકડી લીધું કે “માયા કરવા લાગ્યો, કષાયમાં ઊતર્યો છે એમ કહીએ છીએ સંસ્કાર હજુ લેકના પડેલા છે. કષાય શબ્દ જે કોને લાગુ કર્યો છે તે માન, માયા અને લેભને લાગુ કર્યો નથી. હજુ એની એ નિશાળમાં છીએ. જેનશાસનની નિશાળમાં નથી બેઠા.
છે જેનશાસનની નિશાળમાં બેઠા હેઈએ તે માયા, માન, લેભ વખતે પણ કવાયની બુદ્ધિ કેમ ન રહે? કરશે તે ભરશે એ જેમ અજનાની નિશાળના શબ્દ છે તેમ ક્રોધ એ કષાય છે તે શબ્દ પણ તેની નિશાળને છે. જેમ જેમ પ્રસ્તની તીવ્રતા તેમ તેમ મેસપા