________________
બ્યાખ્યાન ૬૬
શિષ્યાત્વ અને અવિરતિના કાળા કર
સાપ્રકાર મહારાજા શ્રીમાન સુધર્માવામીજી ગણુધર મહારાજ ભવ્ય જીવાના ઉપયારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને મેાક્ષમાગ ના પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિખાધ અને પ્રત્રજ્યા પામ્યાની સાથે ફરમાવે છે. જેમ દાદ્વી મનુષ્ય-ભિખારી ખીજે ભવે રાજા થયા હાય તે ભિખારીના પાકારને પ્રથમ ધ્યાનમાં લે, રાગના કાઇ પણ પ્રકારે ઉપાય ન થતા હાય, કાઈક સંજોગમાં તેના રાગની કાઈ પૂર્વ દવા મળી આવે, તેા તે પેાતાની લક્ષ્મીને ઢાંક ભાગ વાપરવા ફાય તા તે દવામાં વાપરે, તેમ ભગવાન સુધર્માવામીજીને મિથ્યાત્વ અને અવિરતિ જગતમાં કાળા કેર વર્તાવી રહ્યાં છે તે ખ્યાલમાં છે. થાય અને યાગ એ બાજુ ઢાલકી લગાડે
આખ્ખુ જગત રખડે છે તેનાં કારણેા કેવળ બે જ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યાગ એ ચારે બંધના કારણેા છે. ચારમાંથી એ જ કેમ પકડવા ? મિથ્યાત્વ અને અવિરતિ એ જ ક્રમ પડયાં એ જ પકડવા તેમ નથી. શાસ્ત્રમાં જેવા મિથ્યાત્વના નિષેધ કર્યો છે તેવા જ વરતિ, કષાય અને ચાંગને પણુ નિષેધ ક્યોં છે, સુ અહી મુખ્યતાએ એના જ નિષેધમાં આવીએ છીએ. ખેના નિષેધ કેમ કરી છે? કારણા દર્શાવતાં પહેલાં મામલા ખે–કષાય અને યાગ પેટાવાળાં છે કષાય અને યાગ એ બાજુ ટૉલકી વગાડે. સસાર વધારે તેને સ`સાર વધારવામાં કાય અને ચાત્ર, અને મેક્ષ તરફ પ્રયાણ કરે તેને મેાક્ષ તરફ લઈ જનાર પણ કષાય અને ચાય જ. કષાય અને યાગમાં પ્રશસ્ત, અપ્રસ્તપણું રહેલું છે. કષાયનું પ્રશસ્તપણું અને ચેાગનું પ્રશસ્તપણું બ્રાંભળીને કષાય અને ચેાઞના રજમાઇ થવાનું નથી. કષાય અને યાગનું પ્રશસ્તપણું કહેવામાં આવ્યું તે
-