________________
બાસમું' ]
સ્થાનોંગસૂત્ર
૩૮૩
•
તા આખું ભગવતી ગણુતા રહે, અધૂરું ગણ્યું તે પાપી છે. અર્ધું" એવું તે પાપ છે. નવકાર ભગવતીની અપેક્ષાએ લેતા ડાય તેા બાપુ' ભગવતી ખેાલ. સ્મરણ કરવાનુ` વિધાન ત્યાં નવ પદ્દો છે, નવ પદોનું વિધાન તે માનવું નથી. ચેારી કરતાં આવડી નહિ. ગરાસિયાએ ચારી કરી ઘીનું ઢેકું ઉપાડીને ફે બાંધ્યું. ધરમાં રહેલા પાપટે જોયું. તેથી માલિકને કહ્યું કે અરે, મારું કહેવું સાંભળે ! આ રજપૂતને અર્ધા કલાક તડકામાં રાખા, બહાર જઈને તાકે વાતચીત કરવા માંડી કે ઘી બ્રેાગળ્યુ, ગળવા માંડયું. ાંકારને ચેરી કરતાં ન આાવડી. લુમ્પકાને લાપતાં ન આવડયું. જેણે નમો અરિહંતાળ' ગણ્યુ તેણે જગતના કુદેવાની દરકાર તાડી દીધી. આ સુદેવ છે એમ માની લીધું, આ તારનાર છે એમ માન્યું. લાખ રૂપિયા કહેવાની જગા પર રાખ હે, સ ંસારચક્ર તાડો નાંખે તવા સ્થિતિના પરિણામ, તેમાં માંચમા સાગરાપમ તાડી નાખવામાં હતું શું ? ‘નમો અદ્વૈિતાળ* કહેવાથી અરિહંતને સુદેવ માન્યા, સંસારથી ઉદ્ભરવાનું માન્યું તે અધિકરણ સિદ્ધાંત. એક બાજુની સાબિતી થતાં બધી ખાખતાની સાબિતીમાં જાય, જેમ દેવને એક વચનની બૂલાતે બધું કરવું પડે.
નામથકી પ્રાણાતિપાતવિરમણ સિદ્ધાંત છે
અભ્યુ પગમ સિદ્ધાંત-જે વાત પેાતાને માનવી નથી, બીજો એ વાતને ફૂટફૂટ કરતા હોય તે તે વાતને ક્ષણભર કબૂલ કરીને તેાડવા માગે. કાયાવાળા ઇશ્વર તે કર્તા હાય નહિ બસ, ઈશ્વર કર્તા એમ ખીજાતે આગ્રહ હાય. માના એક વખત ઇશ્વરને કર્તા માનીએ, તેા ઈશ્વરને કાં કામ કરવાનું? કામ કરવાનુ તે કાયાથી કરે, તો શ્વરની કાયા કેવડી માનવી ? તમે ઇશ્વર માની લીધે ને ? માત્ર તેડવા માટે કબૂલ તે અભ્યુપગમ સિદ્ધાંત. તેમ અહીં ખીન્ન લેકાએ માતેલુ હિં'સા ન કરવી, ન ખાલવું વગેરે પાંચે માનેલા છે તેથી શાસ્ત્રકારે મ્રુત્યુ, આ પાંચ સવ ધમ વાળાઓએ પવિત્ર તરીકે માનેલા