________________
એકસઠમું ]
સ્થાન સત્ર
[૩૭૭ કઈ કઈને બચાવત નથી એમ કહે છે, પણ હિંસા ન બને તોય હિંસા કરવાની બુદ્ધિવાળે પાપને ભાગી છે. બચાવવાની બુતિમાં કેટલાકે અવળે પકડે છે. બચાવે એટલે હિંસા ન કરવી. બીજાથી મરત હોય તેને બચાવ નહિ. તેરાપંથીમાં અ મ છે.
મારવું નહિ એટલાનું નામ બચાવ નથી હિંસા ન કરવી તેનું નામ બચાવવું એમ માનતા હોય તેમણે મેઘકુમારનું દૃષ્ટાંત ધ્યાનમાં લેવું. સસલાની જ દયા કેમ? જેટલાને ન માર્યા તેટલાની દયા તારે થઈ ગઈ. જગતમાં કેઈ દુર્ગતિએ જનારે ન રહે. જે લોકો હિંસા કરનારા છે તેવાઓ પણ ઘણુના બચાવવાળા છે. પિતાના વિષયમાં આવવાના તેટવાની હિંસા કરવાના, તે ઘણને અહિંસક, થડને હિંસક. પિતે મહારંભ કરે તેટલો હિંસક એને આધારે અહિંસાને લાભ થ જોઈએ. મારવું નહિ, એટલાનું નામ બચાવ નથી. સસલા ની મહારંભવાળાની સ્થિતિ વિચારીશું તો મારવું નહિ તેટલાનું નામ બચાવ પ્રાણાતિપાતવિરમણ નથી. શાતાવેદનીયના જુદા કારણો બતાવવામાં આવ્યાં. નહિ મારે તેનું નામ બચાવ હોય તે પ્રાણાતિપાતવિરમણમાં આવી ગયેલું હતું. જુદું કારણ બતાવીને ચકખું કર્યું કે પ્રાણને બચાવવાની બુદ્ધિ તે શાતાવેનીય બાંધવાનું કારણ છે. જેને બચાવવાની બુદ્ધિવાળા મનુષ્ય સાતવેદનીયને બાંધે છે. શુભ, પુણ્ય પ્રકૃતિ છે. અંશે પણ ૫૫ને સંભવ નથી. સાધુને અંગે બચાવવાની ફરજ નાંખી. બધા ઉપકરણે બનાવ્યા. કોઈ કુથકીડી મરતા હોય તેમને એકાંતમાં મૂકવાં. શાથી? બચાવવા માટે.
જ ધર્મનું લક્ષણ અહિંસા જે એનાં કર્મના નામે કઠે રતા કરવામાં આવે તે દયો, બચાવને સ્થાન નથી. હિંસાને સ્થાન નથી તે અહિંસાને સ્થાન કયાંથી? તે પ્રથમ પ્રાણાતિપાતવિરમણ શાનું? કોનું? પ્રણાતિપાતથી વિમવાનું તે જ માની શકે, ચાહે તે મારનારના કર્મો હેય કે ન હોય બચાવમાં જે લાભ માનનારે હોય તેને પહેલું વ્રત હોઈ શકે. આ વ્રત પ્રથમ મળ્યું કેમ? જેનધર્મને આધાર સુદેવમાં પ્રથમ હથિયાર, સ્ત્રી,