SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ સાઈઠમું ] સ્થાનાગસત્ર [ ૩૬૭ ન સમજ્યા ત્યાં સુધી કેવલી મળે તો પણ કંઇ નહિ. મોર બને તે વરસાદના ગજરવથી આનંદ પામે, કાગડાને શું? પિતાનું સાચવી વધારાનું કરનારા ઉત્તમ જન્મમરણની ભીંતમાં કાણું પાડો !જિનેશ્વર કેવળ પામી પ્રથમ જુએ છે કે જગતના છ કેદમાં કલ્લોલ માની રહ્યા છે. માતામાપ જન્મજરામરણથી પીડાઈ રહ્યા છે. સનેપાત ફાટી નીકળે હેય તેવાને પરોપકારી વૈદ દેખે તો તેના અંતઃકરણમાં શું થાય ? આ ઉપકારી મહાપુરુષ જગતને સનેપાતમાં કૂદાકૂદ કરતું દેખે તે શું થાય? આ તે અશરણે અહીં માવજત કરનારો કોઈ નથી. પ્રાચીનકાળમાં કોલેરાના કેસ થતા. ઘરમાં દસ હેય તે દસના ખાટલા. ત્યારે ફાટી નીકળ્યો કહેવાય. જગત તરફ જ્ઞાની દેખે ત્યારે જ્ઞાનીને શું થાય ? એક પણ માવજત કરનાર નથી. અહીં જગતની સ્થિતિ દેખે છે ત્યાં જન્મમરણથી પીડિત અશરણુ છે. આધાર કોઈ નથી. આ દેખી ત્રિલોકનાથ તીર્થકરોએ શાસનની સ્થાપના કરી. જિનેશ્વરેએ કેવળથી જાણ્યા પછી જગતને જોવાનું કામ પ્રથમ કર્યું. એક જ કારણ. જેનામાં ઠામ અધૂરું હેય તેમાં ચિત્રાવેલ પૂરું કરી દે, પણ પૂરામાં પડેલી ચિત્રાવેલ નકામી નથી. આત્મામાં ચિત્રાવેલ દાખલ થઈ. ધમમાં સંપૂર્ણ કરી નાંખે. ધર્મ દેવાની બુદ્ધિ થાય તે છલોછલ ધર્મ થાય. ક૯૫ના ખાતર કેવળજ્ઞાની તે જ ક્ષણે મેક્ષે જાય તો નડતું નથી પણ જીવ્યા તેટલું જીવી જાણએ તો જગત ઉપર ઉપકાર થાય. તે પ્રમાણે હેય નહિ. તીર્થ કર મધ્યમ આયુષ્યવાળા હોય અને કેવળ પછી આયુષ્ય હે, માટે તીર્થકર માનીએ છીએ. લેવાદેવા વગર જગતને ઉદ્ધાર કરવાવાળા માટે ઉત્તમ. પોતાનું સાચવી વધારાનું કરનાર ઉત્તમ હિંસા એટલે મરણ ગણધર મહારાજ પ્રત્રજ્યા પામે તે સાથે જગતના ઉદ્ધારનું સાધન ઊભું કરે. આચાર માટે આચારાંગ, વિચાર માટે સૂયગડાંગ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy