________________
૩૫૮ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન છે તેમ આ લેકે એ શબ્દ રાખી મૂકો કે “કોઈ વસ્તુ હોય તેને કરનારે હવે જોઈએ.” ઈશ્વરને કરનાર જોઈએ ને? નથી. કારણ તે અનાદિ છે. તે ઉત્પન્ન થયેલું જ્યાં રહ્યું ? જગતને જીવ ઈકિય વગર જાણનારો નથી. ઈશ્વરને કેટલી ઇંદ્રિય છે? સમ્પતિત કરનારે લખ્યું છે કે એક અનુમાન કરે તે પહેલાં હજારો અનુમાન તુટી જાય. કાર્યનું અનુમાન પકડવા ગયે, કેટલી લાત વાગી તેનું ભાન નથી. મહાપુ પકડવા જેવું થયું.
અધમ અનાદિ છે, ધર્મ નહિ– ફળ અને કારણે બે ચીજ છે. એને સ્વતંત્ર, અનાદિ માન્યા સિવાય æકે નથી. દેવદત્તે યાદતને ધેલ મારી. જે ચીજ બને છે તે બધી પહેલાંના ફળરૂપ અને આગળના કારણરૂપ બને છે. અશાતાવેદનરૂપે ફલિતાર્થ. જે કાર્યરૂપે ગણીએ તે જ કારણરૂપ. જે કારણરૂપ ગણીએ તેજ કાયરૂપ. ચાહે હિંસા વગેરે કાંઈ પણ કમબંધનના કારણે. પહેલા ભાવના કારણ એ જ ફળ, ફળ એજ કારણ હોય તે અનાદિ માન્યા સિવાય છૂટકો નથી. કાર્યકારણ પરસ્પર હોય તો વસ્તુને અનાદિ માનવી પડે. મેહનીય, મિથ્યાત્વ લે. મિથ્યાત્વની પરિણતિ મેહનીયને લાવે. આવેલું મેહનીય મિથ્યાત્વની પરિણતિ કરે. અનાદિન આ જીવ અધમી ન હોય તેને મિથ્યાત્વને પ્રસંગ ન હોય.
ત્યારે કર્મના ફળે આપણા આત્મામાં દેખીએ છીએ; કષાય આપફામાં દેખીએ છીએ તે અનાદિથી આપણે કષાયવાળા છીએ. કર્મને ફળ એક આ કષાય કયારે આવ્યા? કપાયમોરનીય આત્મામાં જાગતું હતું. કષાયો કર્યા ત્યારે કષાયમોહનીય આવ્યું. અત્યારની પરિણતિ કહી આપે છે કે હું અનાદિ કષાયવાળો છું. ધર્મને અનાદિને માનીએ તો ધર્મ ફળ દેનારો ન થાય. સિદ્ધનું સ્વરૂપ બગડી જાય, કર્મબંધનના કારણે ડી જાય, માટે અધર્મ અનાદિને છે.
ધમની માતા જયણા અનાદિના અધર્મને ઉત્પન્ન થવાની જરૂર નહિ. જે પરંપરા