________________
મ્યાન
૩૫૦ ].
સ્થાનાંગસૂત્ર જેને ખોટ આવી હોય તે કેવાનું અલંબન લે? ફલાણાએ લૂગડાં વેચીને આબરૂ રાખી હતી. પાટિયું ફેરવવાને વિચાર કરે તેને ચામડું વેચીને આપવાને વિચાર કઈ દિવસ થવાને ? જેવી. તમે સ્થિતિ આલંબનમાં લેશે તેવી સ્થિતિમાં જઈ શકશે. “યથાવથા મુરતિયાયપાળ તથા તથા તા લુટાના ' પિતાને પ્રસંગ આવે તે વખતે વાક્ય બેલે, નાટકિયા ભલાભાલા વચને બોલે છે તે વખતે વાક્યબાણના અનુસાર કુલ ગણાય. પ્રસંગ, આપત્તિ વખત વાક્ય નીકળે ત્યાં કુલ ઓળખાણું. હીનનું આલંબન લેવું ન જોઈએ વાકયબાણ છોડે ત્યાં ઓળખાય. શ્રાવકે મરવા વખતે ઉપવાસ છોડે નહિ, પારકાની શરમથી વગર ભાવે કરવું તે વધારે મુશ્કેલ.
વગર રોષે ભાડું ખવે તે કયાં સુધી પહોંચે?
કુરગડુછ ખાતા હતા ને? તે વખત શું પરિણામ થાય ? ખાવાના વિચારો થાય. તું જે ડાહ્યો હોય તે પાપીઓની વાત છેડી ૨. એક શાહુકાર છે. બીજાએ ચેરી કરી. તેને અત્યાર વગેરે છે. ચેરીની વાત જાણી છે તેથી પ્રસંગ આવે એર બનવાને. ચોરીની વાત જાણી ધિકકારથી. પ્રસંગ આવ્યો તો એજ રીતિએ ચોરી કરનારો થવાનો. સર્વપણાનું સ્થાન વીતરાગપણુમાં રાખ્યું તે વ્યાજબી છે. વીતરાગ થયા વગર બધું જાણે તે નખેદ નીકળી જાય. સવજ્ઞ ન થાય ત્યાં સુધી પાપીની પંચાતમાં ન પડ ! પ્રત્યેકબુદ્ધોને અંગે ખરજવાનું રાખ્યું. રાજ છેડાયું, પાટ છેડાયું પણ ખરજવાનું ન છોડાયું. ત્રીજાએ કહ્યું, પારકી પંચાત ન છોડાઇ, બધું બાયું, વિચારો કે પ્રત્યેક બુદ્ધને માટે આ દશા તો આપણે પારકી પંચાત વિના બીજે ધંધે ન કરીએ તે દશા શી? વગર રયે ભાડું ખરચે છે તે જ્યાં સુધી પહોંચવાનું? પારકી પલેજમાં પરના પહેર થશે શું ? જે અધિકારી હેય, પિતે તરે ને બીજાને તારે તેને એ કામ સે!િ તું તો પિતે તરવાની મુશ્કેલીવાળે છે. કૂતરે તરે પણ હકતા તરે. બળદ વગેરેની પેઠે બંધ મોઢે તરે નહિ. પિતાને તરતાં