________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ત્રણ વસ્તુ જણાવેલી છે. વિરતિવાળા થાય, ક્રિયાકાંડમાં પ્રવર્તવાવાળે થાય ત્યારે આ ભાવ આવો જોઈએ. જો આ ભાવ ન આવે તો કિયા સફળ નીવડવી મુશ્કેલ પડે, “ગાળ નાખે તેટલું ગળ્યું થાય.' આ ભાવ માત્ર મદદગાર છે એમ નહિ. આ ભાવ જે ન હેય-પાંચમો ભાવ ન હોય તે ચાહે તે પ્રવૃત્તિ કરવામાં આવે તો તે ક્રિયાને વ્યક્તિા ગણવી. કડા ન આપ્યા તે ચિઠ્ઠી લખી આપી, તે તેમાં અસંતોષનું કારણ નથી. રોકડા આપે ને હૂંડી લખી આપે તેમાં ફરક નથી. બાવકિયા વર્તમાનકાળમાં ઝગઝગે, વ્યક્રિયા ભવિષ્ય કાળમાં ઝગઝગે. ભાવ થઈ ગયેલ અને તેની પહેલી અવસ્થા તેનું નામ દ્રવ્ય, પૂર્વકાળની અમર પછીની અવસ્થા તેનું નામ દ્રવ્ય દ્રવ્ય થશે તે ભાવક્રિયાનું કારણ થશે, હરિભદ્રસૂરિ કહે કે-તુચ્છ પ્રધાન આ દ્રથાક્યા ભાવક્રિયાને લાવનારી નહિ. કારણને અંગે દ્રવ્ય શબ્દ વપરાય છે. દેવલોકમાં હોય ત્યારે ને મેક્ષે ગયા ત્યારે તીર્થકર દ્રશ્યતીર્થકર કહેવાય છે. મુખ્ય વસ્તુ જેના માં ન હોય તે દ્રવ્ય મનુષ્ઠાન. જેમ મંગારમદકાચાર્ય એ અપ્રધાન, દ્રવ્ય આચાર્ય છે, કારણ કે હંમેશા અભય છે, અપ્રધાન એટલે આચાર્ય તરીકે થવહાર છે પણ આચાર્યપણું આવ્યું નથી, આવશે નહિ. પ્રણિધિ વગેરે ભાન વગરની ક્ષિાઓ દ્રક્રિયા, તુચ્છ, અપ્રધાન ક્રિયા. દરેક ધર્મ કરનાર ચાહે તો સમ્યકત્વની પ્રવૃત્તિ કરે, દેશવિરતિ કે સર્વવિરતિ કરે તેમાં પ્રવિધિ, પ્રવૃત્તિ વગેરે પાંચ વસ્તુ ન આવી હોય ત્યાં ક્રિયાનું તુચ્છપણું
વાદળ શ્યામ ત્યારે પરિણામ ઉજળા ગીતાર્થ એવા કે જેને અંતમુહૂર્તમાં પ્રવેશ ઉથલપાથલ કરવાની શક્તિ આવી છે. એવી સ્થિતિના મનુષ્યોના ફકત ઉત્કર્ષક ઈર્ષા કરવી તો દૂર રહી પણ ઉત્કર્ષને શબ્દ કહ્યો કે અિધ્યાત્વ ને ગોત્ર બાંધ્યું. ભરત ને મારબલજી પહેલા ભવે મા, સુબાહુ હતા. એવા ગીતાર્થ, લબ્ધિવાળા જ્ઞાન વગેરે વાળા કે જેનું વર્ણન વાંચતા થઈ જાય કે ગીતાપણાની ઊંચી સ્થિતિ નથી. કમનિજેરા કરવી તે સિદ્ધાંત. અરબસ્તાનમાં